પ્રેગ્નેન્ટ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટર, બેબી બમ્પમાં પતિ સાથે શેર કરી સુંદર 10 તસ્વીરો

0

ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા રાજદે ખૂબ જ શાનદાર રીતે સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રેગ્નેન્સીના ગુડન્યુઝ પોતાના ચાહકો સાથે શેર કર્યા હતા. હવે ફરી એક વાર પ્રિયા પોતાના પતિ સાથે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી પોતાની સુંદર તસ્વીરો ચાહકો સાથે શેર કરી છે.

 

View this post on Instagram

 

Jaane kyun dil janta hai.. Tu hai il b all right 🥰 ( Caption : As cheesy as u @malavrajda )

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસ્વીરમાં પ્રિયા ડેનિમ ડ્રેસ પહેરીને બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવીને બધાનું જ દિલ જીતી ચુકેલી પ્રિયા પોતાના પહેલા બાળકને જન્મ આપવા માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

💛

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

તેમણે શેર કરેલી તસ્વીરોમાં પ્રિયાનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સાથે જ આ તસ્વીરોમાં પ્રિયા પોતાના આવનાર બાળક માટે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

Blues 💙 #maldives #travelpics #travel

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

આ તસ્વીરમાં પ્રિયાના પતિ માલવ રાજદ પણ રોમેન્ટિક પોઝ આપતા દેખાઈ રહયા છે. પ્રિયા આહુજાએ ગુજરાતી ડાયરેક્ટર માલવ રાજદ સાથે લગ્ન કર્યા છે, લગ્ન બાદ હાલ બંને પોતાના પહેલા બાળકની રાહ જોઈ રહયા છે. બંને પોતાના પહેલા બાળક માટે ખૂબ જ આતુર અને ઉત્સાહિત છે.

 

View this post on Instagram

 

I’m a true OceanHolic #maldives #ocean #travel #travelpics

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

જણાવી દઈએ કે થોડા દિવસો પ્રિયા પોતાના પતિ માલવ સાથે માલદીવમાં વેકેશન મનાવી રહી હતી. પ્રિયાએ આ વેકેશનની કેટલીક તસ્વીર પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે પોતાનું બેબીબમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

Too hot… Btw I’m talking about d weather 💁🏻‍♀️ #throwback #Seychelles

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

જન્માષ્ટમીના દિવસે પ્રિયાએ પોતાની પ્રેગ્નેન્સીની ખબરોને ઓફિશિયલ જાહેર કરી હતી, અને સાથે જ લખ્યું હતું, ‘Ten little fingers, ten little toes.. With love and grace, our family grows.. Cudnt be a better day than today to announce this…Happy Janmashtami.’

પ્રિયાએ શેર કરેલી એક તસ્વીરમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતા પોતાના પતિને કિસ કરતી જોવા મળે છે. આ સમયે તેને પોતાના હાથમાં બેબીના નાના શૂઝ પણ પકડયા છે.

 

View this post on Instagram

 

🥰

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

જણાવી દઈએ કે પ્રિયા આહુજાના પતિ માલવ રાજદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ચીફ ડિરેક્ટર છે. શોના સેટ પર બંનેની પહેલી મુલાકાત થઇ અને બંનેએ એકબીજા સાથે પ્રેમ થયો. નવેમ્બર 2011માં બંનેએ લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

Agar tum saath ho 🥰

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

સાથે જ તમને જણાવી દઈએ કે પ્રિયા ઘણી બોલ્ડ છે અને તે પોતાની હોટ તસ્વીરો ઘણીવાર પોતાના ચાહકો સાથે શેર કરતી રહે છે. આ એક જૂની તસ્વીરમાં તમે પ્રિયાને બિકીનીમાં પોતાનું ટેટૂ ફ્લોન્ટ કરતી જોઈ શકો છો.

 

View this post on Instagram

 

If there is a will there is a wave ❤️ #anniversary #holiday #sunbath #paradisefound #girlaroundworld

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here