ફિલ્મી દુનિયા

પ્રેગ્નેન્ટ છે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ ની રીટા રિપોર્ટર, બેબી બંપમાં પતિની સાથે શેર કરી સુંદર 15 તસ્વીરો

ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા રાજદ હાલના સમયે ગર્ભવતી છે. પ્રિયા આહુજાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસ્વીરો શેર કરી છે, જેમાં તે બેબીબમ્પ ફ્લોન્ટ કરી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

Pink sky #nofilter

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

એવામાં પ્રિયા આહુજા ખુબ જ જલ્દી પોતાના બાળકને જન્મ આપી શકે તેમ છે. પ્રિયાએ પોતાની પ્રેગ્નેન્સીની ગુડ ન્યુઝ શાનદાર અંદાજમાં દરેક કોઈને જણાવી હતી.

 

View this post on Instagram

 

😍

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

અમુક સમય પહેલા પ્રિયા પોતાના પતિ સાથે માલદીવ વેકેશન માટે ગઈ હતી. પ્રિયાએ આ વેકેશનની કેટલીક તસ્વીર પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તે પોતાનું બેબીબમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

Blues 💙 #maldives #travelpics #travel

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

આ તસ્વીરમાં પ્રિયાના પતિ માલવ રાજદ પણ રોમેન્ટિક પોઝ આપતા દેખાઈ રહયા છે. પ્રિયા આહુજાએ ગુજરાતી ડાયરેક્ટર માલવ રાજદ સાથે લગ્ન કર્યા છે, લગ્ન પછી હાલ બંને પોતાના પહેલા બાળકની રાહ જોઈ રહયા છે. બંને પોતાના પહેલા બાળક માટે ખૂબ જ આતુર અને ઉત્સાહિત છે.

 

View this post on Instagram

 

💛

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

જન્માષ્ટમીના પવિત્ર દિવસે પ્રિયાએ પોતાની પ્રેગ્નેન્સીની ખબરોને ઓફિશિયલ જાહેર કરી હતી, અને સાથે જ લખ્યું હતું કે, ‘Ten little fingers, ten little toes.. With love and grace, our family grows.. Cudnt be a better day than today to announce this…Happy Janmashtami.’

 

View this post on Instagram

 

I’m a true OceanHolic #maldives #ocean #travel #travelpics

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

પ્રિયાએ શેર કરેલી એક તસ્વીરમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતા પોતાના પતિને કિસ કરતી જોવા મળે છે. આ સિવાય અન્ય એક તસ્વીરમાં બંન્નેએ પોતાના હાથમાં બેબીના નાના શૂઝ પણ પકડયા છે. એવામાં એક વાર ફરીથી પ્રિયાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે.

તાજેતરના આ ફોટોશૂટમાં પ્રિયા પોતાના પતિ સાથે રોમેન્ટિક અવતારમાં દેખાઈ રહી છે અને પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી ખુબ જ ખુશ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

Mom n daddy to b 🥰 Mom in @momtobe_in dress 🥰🥰 Thank u for comfortable n cute clothing!! #maternityfashion #maternitywear #momtobe

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

જણાવી દઈએ કે પ્રિયા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં રીટા રિપોર્ટના કિરદારથી ઘરે ઘરે ફેમસ બની ગઈ છે.  પ્રિયાની બેબીબમ્પ સાથેની તસ્વીરો દર્શકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

તારક મેહતા કે ઉલ્ટા ચશ્માં માં એકદમ સામાન્ય એવા કિરદારમાં જોવા મળતી પ્રિયા અસલ જીવનમાં ખુબ જ બોલ્ડ અને સુંદર છે.

 

View this post on Instagram

 

Too hot… Btw I’m talking about d weather 💁🏻‍♀️ #throwback #Seychelles

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

પ્રેગ્નેન્સી પહેલાની પ્રિયાની તસ્વીરો અન્ય અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે. પ્રિયાનું એકાઉન્ટ તેની બોલ્ડ અને સુંદર તસ્વીરોથી ભરેલું છે.

 

View this post on Instagram

 

Beach is calling.. Ohk m coming 💁🏻‍♀️

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

પ્રિયાને અલગ-અલગ જગ્યાઓ પર ફરવાનો ખુબ જ શોખ છે. ગર્ભાવસ્થાના પહેલા પોતાના કામમાંથી સમય કાઢીને તે પોતાના પતિ સાથે વેકેશનની મજા લેવા માટે પહોંચી જતી હતી.

 

View this post on Instagram

 

So wanna jump in water n b a fish again #cravingtodive #dive #throwback #travelpics #bali #travelphotography

A post shared by Pri🐾 (@priyaahujarajda) on

જણાવી દઈએ કે પ્રિયા આહુજાના પતિ માલવ રાજદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ચીફ ડિરેક્ટર છે. આ શો ના સેટ પર જ બંન્નેની પહેલી મુલાકાત થઇ અને પહેલી જ મુલાકાતમાં બંન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો.

બંન્ને નવેમ્બર વર્ષ 2011 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. હવે દર્શકોને પણ રાહ છે કે ક્યારે પ્રિયા પોતાના પહેલા બાળકને જન્મ આપે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.