કોરોના પોઝિટિવ આ અભિનેતા અને પત્નીની ખરાબ હાલત, હોસ્પિટલમાં ફોટો શેર કરી ને કહ્યું કે..

સમગ્ર દુનિયાની અંદર કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે હવે આ વાયરસની ચપેટમાં સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ આવી ગયા છે. લોકડાઉનમાં છૂટછાટ મળતા જ સેલેબ્રિટીઓ ઘરની બહાર કામ પર પણ પહોંચી ગયા છે. ત્યારે કામ દરમિયાન તે લોકો પણ સંક્રમિત થયા હોવાના સમાચાર આવતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Prince Yuvika Narula (@princenarula) on

આ દરમિયાન જ જાણીતા અભિનેતા પ્રિન્સ નરુલા અને તેમની પત્ની યુવિકા ચૌધરી પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. બંનેએ પોતાના ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી હતી. તો ત્યાં જ પ્રિન્સ નરુલાએ હોસ્પિટલમાંથી એક ખુબ જ ભાવાત્મક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરની સાથે પ્રિન્સ નરુલાએ એક મેસેજ પણ પોતાના પરિવાર અને ચાહકોને આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Yuvikachaudhary (@yuvikachaudhary) on

પ્રિન્સ નરુલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પત્ની યુવિકા ચૌધરી સાથે એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરની અંદર પ્રિન્સ, યુવિકાને ગળે મળતા જોવા મળી રહ્યો છે. આ તસ્વીરની અંદર બંને હોસ્પિટલના બેડ ઉપર જોવા મળી રહ્યા છે. આ ફોટોની અંદર દેખાઈ રહ્યું છે કે પ્રિન્સના હાથની અંદર ડ્રીપ લાગેલી છે અને યુવિકાના બેડની બાજુમાં તેની દવાઓ અને ઘણા મેડિકલ ઉપકરણો પડેલા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Yuvikachaudhary (@yuvikachaudhary) on

આ તસ્વીરને જોઈને જ ખબર પડી શકે છે કે પ્રિન્સ અને તેની પત્ની યુવિકા ખુબ જ મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યા છે. તો ત્યાંજ પ્રિન્સ અને યુવિકા આ મુશ્કેલીના સમયમાં એકબીજાનો સહારો બની રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Prince Yuvika Narula (@princenarula) on


આ તસ્વીરની સાથે પ્રિંસે લખ્યું છે કે: “આપણે જલ્દી જ સાજા થઇ જઈશું યુવિકા. દી અને પપ્પા. આપણે બધા વાયલરલમાંથી પસાર થઇ રહ્યા છીએ અને હા જે પણ ચંદીગઢ અને મોહાલીની તરફ છે તેમને હું જણાવવા માંગીશ કે જે વાયરલ છે તે હવામાં છે અને બહુ જ ખરાબ છે. જો કોઈને પણ થયો તો તમારા ઘરમાં બધાને થઇ જશે. તે ખુબ જ પીડાદાયક હોય છે. એટલા માટે માસ્ક પહેરીને રાખજો અને બહારનું ખાવાનું ના ખાશો.”

WordPress database error: [Can't create/write to file '/tmp/#sql_7eba_0.MAI' (Errcode: 30 "Read-only file system")]
SHOW FULL COLUMNS FROM `wp_postmeta`