જીવનશૈલી મનોરંજન

પ્રિયંકા ચોપરાએ કેરી કર્યું અધધ કિંમતનું ક્લચ, ભાવ જાણીને ઉડી જશે હોંશ

બૉલીવુડથી હોલીવુડ સુધી સફર કરનારી દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરા કોઈને કોઈ કારણે ચર્ચા રહે છે. પ્રિયંકા તેના ફેન્સ મારે દરેક સમયે કંઈકને કંઈક અલગ લઈને આવતી રહે છે. પ્રિયંકા તેના લુક્સ અને ડ્રેસને લઈને લાઇમલાઇટમાં રહેતી હોય છે. તો પ્રિયંકા તેના મોંઘા પર્સને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં પ્રિયંકા તેના મોંઘા ક્લચને લઈને ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

Priyanka from last night. #priyankachopra

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

હાલમાં જ પ્રિયંકા તેના જેઠ અને હોલીવુડ સિંગર જો જોનાસના બર્થ ડેમ પહોંચી હતી. જો જોનાસના બર્થડેમાં પ્રિયંકાના બ્લેક ડ્રેસના લુકનો ચર્ચા કરવામાં આવી હતી. આ લુક સાથે પ્રિયંકા જે ક્લચ કેરી કર્યું તેની કિંમત જાણીને તમે ચોંકી જશો.

 

View this post on Instagram

 

Last night for Joe’s birthday #priyankachopra #nickjonas #joejonas

A post shared by Priyanka-Chopra.us (@priyankacentral) on

પ્રિયંકાએ બ્લેક ડ્રેસ સાથે વાલ્ટર્સ ફેથના ડાયમંડ ઈયરરિંગ્સ અને જીની ચુ બ્રાન્ડનું એક શિમરી ક્લચ કેરી કર્યું હતું. આ બ્રાન્ડની વેબસાઈટ પર આ ક્લચનો ભાવ જોતા લાગ્યું હતું કે આ ક્લચની કિંમતમાં તો એક ફેમિલી વેકેશનનો આનંદ લઇ શકાય. આ ક્લચની કિંમત 1850 ડોલર એટેલ કે 1લાખ 32 હજાર 529 રૂપિયા છે.

 

View this post on Instagram

 

💦 🚤 📸 @akarikalai

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકા જલ્દી જ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં નજરે આવશે. જેમાં ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ છે. આ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks