બેગ અને સેન્ડલની કિંમતમાં તો કેટલાય ગરીબો પેટ ભોજન જમી શકે
બૉલીવુડની ‘જી જનરેશન’ ફેશન ડીવા અને શ્રીદેવીની લાડલી અને એક્ટ્રેસ જાહ્નવી કપૂર મુંબઈમાં જેડબ્લ્યુ મૈરિયટ હોટેલમાં મલાઈકા અરોરાની બર્થડે પાર્ટીમાં સ્પોટ થઇ હતી. જાહ્નવી કપૂર હંમેશાની જેમ કંઈક અલગ અવતારમાં સ્પોટ થઇ હતી. જાહ્નવી કપૂરની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
જાહ્નવી કપૂર મલાઈકા અરોરાની બર્થડે પાર્ટીમાં તેના કપડાથી લઈને, ફૂટવેર એન ખાસ કરીને સલિંગબેગને કારણે આકર્ષણનું કેન્દ્ર બની હતી. કારણકે આ નાં દેખાતા બેગની કિંમત જાણીને આચંકો લાગી જશે.
જાહ્નવી કપૂર Fuschiaનો શોર્ટ ડ્રેસ પહેરીને સુપર હોટ લાગી રહી હતી. જાહ્નવીએ એડ્જસ્ટેબલ શોલ્ડર સ્ટ્રેપ સાથે વી નેક સીકિંડ ક્રેપ ડ્રેસમાં ફ્લન્ટ કરતી નજરે ચડી હતી. મીની ડ્રેસ કટ જે 100 ટકા વિસ્કોસ ક્લેયર ડ્રેસ છે, રીટ્રોફિટ ન્યુયોર્કની હાઈ કંટેમ્પોરરી બ્રાન્ડ છે. આ ડ્રેસની કિંમત 445 ડોલર છે જેની કિંમત 31,558 રૂપિયા છે.આ પહેલી વાર નથી કે, જાહ્નવી મીની ડ્રેસમાં ફ્લોન્ટ કરટી નજરે ચડે છે. લાગે છે કે, પિંક જાહ્નવીનો ગો ટુ કલર છે.
View this post on Instagram
PICS 2 | Janhvi Kapoor in Rahul Mishra for Isha Ambani’s engagement party.
આ સાથે જ જાહ્નવીએ Mua Muaડોલ 100% બોય ટીયર મિલ્ક બેગનું ગુલાબી કલરનું બેગ લીધું હતું. આ બેગની કિંમત 27,625 છે. જાહ્નવીએ આ સાથે જ સ્ટીવ મૈડનના ઈમેલડાના ગુલાબી સેન્ડલ જેના પર પોમપોમ અથવા ટોક્સ ફર સાથે સ્ટ્રીપ નકલ ક્લોઝર કેરી કર્યા હતા.
View this post on Instagram
PICs | Our Queen performance ready for the Lux Golden Rose Awards last night. @janhvikapoor