ખેલ જગત મનોરંજન

આ મહિલા ક્રિકેટરને જોઈને તમે પણ તેના દીવાના થઇ જશો, સચિન તેંડુલકરે પણ કર્યા તેના વખાણ, જુઓ તેની તસવીરો

આ મહિલા ક્રિકેટરને જોઈને તમે પણ કેશો ‘સુંદરતા’ હોય તો આવી…

ભારતીય ક્રિકેટ જગતમાં કઈ કેટલાય ચહેરાઓ આવ્યા અને ચાલ્યા ગયા, આ ચહેરાઓ તેમના કામ અને નામથી પિતાનું આગવું સ્થાન પણ બનાવી ગયા, એવી જ એક મહિલા ક્રિકેટર છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં રહેલી જોવા મળે છે. તેની ચર્ચામાં રહેવાને બે કારણો છે, એક તો તેની રમત અને બીજો તેનો દેખાવ. આ મહિલા ક્રિકેટર એટલી સુંદર છે કે તેની આગળ કોઈ મોડેલ પણ ફિક્કી લાગે.

 

View this post on Instagram

 

A post shared by Priya Punia (@priyapunia16) on

આમે વાત કરી રહ્યા છીએ ભારતીય ક્રિકેટ ટીમમાં થોડા સમય પહેલા જ જેને સ્થાન મેળવ્યું છે એ મહિલા ક્રિકેટર પ્રિયા પુનિયાની. પ્રિયાનું જીવન પણ એવું સંઘર્ષમય રહ્યું છે જેના કારણે પણ તેના સાહસને લોકો બિરદાવે છે સાથે તેના જીવનને લઈને જ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે ટ્વીટ કરી હતી.

પ્રિયાના પિતાએ પ્રિયાને ક્રિકેટર બનાવવા માટે જે મહેનત કરી હતી તેને લઈને સચિને ટ્વીટ કરી અને તેમના સાહસને બિરદાવ્યું હતું. પ્રિયાના પિતાએ તેને ક્રિકેટર બનાવવા માટે ખુબ જ મહેનત કરી છે. તેમના સંઘર્ષ અને પ્રિયાની મહેનતને સચિને તેના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ ઉપર પોસ્ટ કરીને અભિવ્યક્ત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priya Punia (@priyapunia16) on

પ્રિયાના પિતા એક સરકારી કર્મચારી હતા, જેના કારણે તેમનું ટ્રાન્સફર વારેવારે થતું રહેતું હતું, પરંતુ દીકરીનું સપનું પૂર્ણ કરવા માટે પ્રિયાના પિતા સુરેન્દ્રએ પોતાની બધી જ મિલકત વેચી અને એક પ્લોટ ખરીદી તેને પ્રેક્ટિસ કરવા માટે ક્રિકેટની પીચ તૈયાર કરી આપી હતી,

 

View this post on Instagram

 

A post shared by Priya Punia 🧿 (@priyapunia16)

પ્રિયાને જોઈતી તમામ સવલત તેના પિતાએ તેને આપી હતી, પ્રિયાને ક્રિકેટર બનાવવા માટે ઘણી જ આર્થિક તંગીનો પણ સામનો કરવો પડ્યો હતો તે છતાં પણ તેના પિતાએ સંઘર્ષ કરી અને તેને ભારતીય ટિમ સુધી પહોંચવામાં મદદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priya Punia 🧿 (@priyapunia16)

પ્રિયા હંમેશા તેના પિતાનો આભાર માનવાનું નથી ચૂકતી, પ્રિયા એમ પણ કહે છે કે તેના પિતાના કારણે જ તેનું સ્વપ્ન પૂર્ણ થયું છે અને આજે તે જે પણ જગ્યાએ છે તે પોતાના પિતાના કારણે જ છે. 24 વર્ષીય પ્રિયા આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો એક હિસ્સો બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Priya Punia 🧿 (@priyapunia16)

પ્રિયા દેખાવની બાબતમાં પણ કોઈ મોડેલથી કમ નથી, તે ક્રિકેટની પીચ ઉપર એક ક્રિકેટર જેવી લાગે પરંતુ બહારની દુનિયામાં તેની સુંદરતા હંમેશા ચળકી આવે છે. કોઈપણ પાર્ટીમા જાય ત્યારે તે ત્યાં આકર્ષણનું કેન્દ્ર બને છે. પોતાના સ્ટાઈલિશ ફોટા પણ તે અવાર-નવાર પોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરતી હોય છે જેના કારણે તેનો ઘણો જ મોટો ચાહકવર્ગ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Priya Punia (@priyapunia16) on

પ્રિયાની સુંદરતાના વખાણ પણ ઘણા જ લોકો કરે છે. પ્રિયાએ દિલ્હીમાં પોતાનું સ્નાતક પૂર્ણ કર્યું અને તેને ક્રિકેટર બનાવના સપનાને પૂર્ણ કરવા માટે જ મહેનત કરવાનું વિચાર્યું, આજે તે ભારતીય ક્રિકેટ ટીમની અંદર ઓપનિંગ બેટ્સમેન તરીકે સામલે છે.

 

View this post on Instagram

 

A post shared by Priya Punia 🧿 (@priyapunia16)