મનોરંજન

કરવા ચોથ પર પ્રીતિ ઝીંટાએ સજી-ધજીને જોઈને ખુદને ના રોકી શક્યો તેનો પતિ, સ્માઈલ જોઈને કરી લીધી કિસ

પ્રીતિ ઝીંટાના દેશી લુકને જોઈને ગાંડો થયો વિદેશી પતિ, જુઓ કિસ પર કિસ કરી લીધી

દેશભરમાં બુધવારે કરવા ચોથનો તહેવાર ઉજવ્યો હતો. દેશભરની મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. તો કુંવારી યુવતીએ તેના મનગમતા પતિ મેળવવા માટે વ્રત કર્યું હતું. બૉલીવુડના સ્ટાર્સએ પણ કરવા ચોથની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં સેલેબ્સની તસ્વીર અને વિડીયો વાયરલ થયા હતા.પ્રીતિ ઝિંટાએ એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે સજેલી-ધજેલી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz) on

બૉલીવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટાએ લોસ એન્જલ્સમાં પતિ જિન ગુડનઇફ સાથે કરવા ચોથ ઉજવી હતી. પ્રીતિએ અત્યાર સુધીનું ‘સૌથી લાંબુ’ કરવા ચોથનું વ્રત કર્યું હતું. પ્રીતિએ પતિ સાથે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમભરી તસ્વીર શેર કરી છે. જેમાં પતિ જેને ગુડનઈફ તેને ગાલ પર કિસ કરતો નજરે ચડે છે. પ્રીતિ હેવી નેકલેસ, માંગ ટીકા અને મોટી નથણી સાથે કરવા ચોથ પર બેહદ ખુબસુરત લાગી રહી હતી. આ પ્રીતિએ તેની સ્માઈલ વધુ પ્યારી લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz) on

પ્રીતિએ તસ્વીર શેર કરી કેપ્સનમાં લખ્યું હતું કે, તમને બધાને હેપ્પી કરવા ચોથ. મારા માટે અત્યાર સુધીનું સૌથી મોટું વ્રત રહેતું હતું. દુબઇથી તેની શરૂઆત. મારા પતિ પરમેશ્વરને વધુ પ્રેમ.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz) on

જણાવી દઈએ કે, પ્રીતિ ઝિંટાએ 2016 માં વિદેશી બોયફ્રેન્ડ જેન ગુડનઈફ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે અભિનેત્રીએ તેની સાથે લગ્ન કર્યા ત્યારે તે 41 વર્ષની હતી. અભિનેત્રી લગ્ન પહેલા 34 બાળકોની માતા બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2009 માં પ્રીતિએ ઋષિકેશમાં એક અનાથાશ્રમમાંથી 34 છોકરીઓને 34માં બર્થડે પર દત્તક લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz) on

પ્રીતિ ઝિંટા આજકાલ આઈપીએલ 2020માં વ્યસ્ત છે. તે પોતાની ક્રિકેટ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની સપોર્ટ આપવા દુબઇમાં રોકાઈ રહી છે. પરંતુ કરવ ચોથ નિમિત્તે તે ચાંદ અને ચાંદ જેવા પતિ જીન ગુડનઈફ માટે લોસ એન્જલસ પહોંચી હતી. 45 વર્ષની પ્રીતિએ ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા છે અને દરેકને કરવા ચોથની શુભેચ્છા પાઠવી છે.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz) on

પ્રીતિ ઝિંટા આજકાલ સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. તાજેતરમાં જ તેણે ખુલાસો કર્યો છે કે તેણે 20 વાર કોવિડ -19નો ટેસ્ટ કરાવી ચુકી છે. આ બધું આઈપીએલ મેચોને કારણે થઈ રહ્યું છે. ત્યારે પ્રીતિએ એક વીડિયો પણ શેર કર્યો હતો. પ્રિતિએ વીડિયોની સાથે કેપ્શન લખ્યું, ‘હું કોવિડ ટેસ્ટની રાણી બની ગઈ છું. આ મારો 20મોં કોવીડ ટેસ્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz) on

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રીતિ ઝિંટા છેલ્લે 2018 માં ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’ માં જોવા મળી હતી. જોકે તે તેની કમબેક ફિલ્મ હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ ધમાલ મચાવી ના હતી. પ્રીતિ 7 વર્ષ પછી એક ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત, અમિષા પટેલ, અરશદ વારસી અને શ્રેયસ તલપડે પણ હતા.