બ્લેક મિડી પહેરીને નીકળી પડી ગર્ભવતી અનુષ્કા શર્મા…ચેકઅપ માટે ક્લિનિક પહોંચતા જ ફોટોસ વાયરલ
ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હાલ પોતાના પ્રેગ્નેસીના દિવસનો આનંદ માણી રહી છે. અનુષ્કા બેબી બમ્પ સાથે ઘણી જગ્યાએ સ્પોટ થતી પણ જોવા મળે છે. તાજેતરમાં જ એક ક્લિનિકની બહાર એકદમ ઢીલા ડ્રેસની અંદર અનુષ્કાને સ્પોટ કરવામાં આવી હતી, જેની તસવીરો અને વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.
View this post on Instagram
ખબર પ્રમાણે અનુષ્કા શર્મા ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ માટે ગઈ હતી, તે દરમિયાન તેને ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. તેની આ તસ્વીરોને તેના ફેન પેજ ઉપર શેર કરવામાં આવી છે.
View this post on Instagram
અનુષ્કાનો એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં અનુષ્કા બ્લેક રંગનો કંફર્ટેબલ ડ્રેસ પહેરીને ડેન્ટિસ્ટ ક્લિનિકની બહાર આવતી જોવા મળી રહી છે.
View this post on Instagram
બ્લેક કોમ્ફી આઉટફિટની ઉપરાંત અનુષ્કાએ સફેદ રંગનું માસ્ક પહેર્યું છે. સાથે જ તેને સફેદ રંગના સ્નીકર્સ પણ પહેર્યા છે.
View this post on Instagram
અનુષ્કા અને વિરાટ જલ્દી જ માતા પિતા બનવાના છે. 2021માં તે એક બાળકને જન્મ આપશે. તેની જાહેરાત વિરાટે કરી હતી અને કહ્યું હતું ” અને અમે 2થી ત્રણ થઇ જઈશું, આવી રહ્યું છે 2021માં”
View this post on Instagram
અનુષ્કા શર્મા જ્યાં પ્રેગ્નેસી દરમિયાન ખુબ જ એક્ટિવ રહેવાનો પ્રયત્ન કરી રહી છે ત્યાં બીજી તરફ તે પોતાની ડીલેવરી બાદ શૂટિંગ ઉપર પરત ફરવા માટે પણ ખુબ જ ઉત્સાહિત છે. તેને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બાળકના જન્મ બાદ તે જલ્દી જ સેટ ઉપર પરત ફરશે.