આજે ઘણા યુવક અને યુવતીઓ પોતાનું નસિબ અજમાવવા માટે બોલીવુડમાં આવતા હોય છે. જેમાં ઘણા યુવક -યુવતીઓ સફળ થઇ જાય છે. જયારે ઘણા યુવક-યુવતીઓએ નિષ્ફ્ળ થઇ જાય છે. ઘણા લોકો એક-બે સફળ ફિલ્મો આપીને ગાયબ થઇ જતા હોય છે. તો ઘણા લોકોએ બોલીવુડમાં પગ ટકાવી રાખીને આજે લકઝરીયસ લાઈફ જીવે છે. બોલીવુડના આ સેલેબ્સના બાળકો પણ છવાયેલા રહે છે.
બોલીવુડમાં પણ ઘણા અલગ-અલગ પ્રકારના રોલ હોય છે. જેમાં ઘા લોકો એક્ટર કે એક્ટ્રેસ બનીને જિંદગી જીવવા માંગે છે તો ઘણા લોકો વિલન બનીને પણ સફળ થયા છે. કાદર ખાન, અમરીશપુરી, પ્રેમ ચોપરા, રણજિત અને ગુલશન ગ્રોવર એક એક્ટર હતા જેને સમય જતા વિલન તરીકે ઓળખાતા હતા.
View this post on Instagram
આજે વિલનને લોકો સારી નજરથી જોતા નથી પરંતુ આજે વિલનને હીરો કરતા પણ વધુ ખ્યાતિ મળી છે. આજે બોલીવુડના દિગ્ગ્જ કલાકારો પણ વિલન બનવા તૈયાર થઇ ગયા છે. આજે કોઈ માણસ વિલનનો રોલ ભજવીને જરૂર આગળ વધે છે પરંતુ વાસ્તવિક જીવનમાં વિલન હોતો નથી.
View this post on Instagram
આજે અમે તમને જણાવીશું એવા જ એક વિલેન અને તેની પુત્રી વિષે.
બોલીવુડનો જાણીતો એક્ટર મોહનિશ બહલ કોઈ પ્રસિદ્ધિનો મોહતાજ નથી. મોહનિષે 90ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. મોહનિશ બદલે તેની કરિયરની શરૂઆત 1989માં આવેલી ફિલ્મ ‘મૈને પ્યાર ક્યુ કિયા’થી કરી હતી. આ ફિલ્મમાં મોહનિષે વિલનનો રોલ કર્યો હતો.
આ ફિલ્મ બાદ મોહનિશને ઘણી ફિલ્મમાં રોલ મળવા લાગ્યા હતા. પરંતુ 5 વર્ષ બાદ સૂરજજીએ હમ આપકે હૈ કોન ફિલ્મમાં મોહનીશને પોઝિટિવ રોલ આપ્યો હતો. પરંતુ મોહનિશની દીકરી પ્રણુતન બહલ પણ બોલીવુડમાં ડેબ્યુ કરી ચુકી છે. પ્રણુતન બહલ નૂતનની પૌત્રી છે. પ્રણુતન બહલનો જન્મ 1993માં થયો હતો. હાલ તો વકીલ છે. પ્રણુતને તેની ભણતરની શરૂઆત મુંબઈથી કરી હતી.આ બાદ તેને મુંબઈ યુનિવર્સીટીમાંથી લોની ડિગ્રી હાંસિલ કરી હતી.
View this post on Instagram
મોહનીશ બહલની પુત્રી અન્ય સ્ટાર કિડ્સથી એકદમ અલગ છે. માહિતી માટે, તમને જણાવી દઈએ કે મોહનિશ બહલની મોટી પુત્રીનું નામ પ્રણુતન બહલ છે. તે બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી નુતનની પૌત્રી છે.
25 વર્ષીય પ્રણુતનવે તેના કરિયરની શરૂઆત સલમાન ખાનના નજીકના દોસ્ત ઇકબાલના દીકરા ઝહીર ઇકબાલ સાથે કરી હતી. આ એક કાશ્મીરની લવ સ્ટોરી છે, જેમાં ઝહીર ઇકબાલ પણ હીરો તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન નીતિન કક્કડે કર્યું હતું.
View this post on Instagram
પ્રણુતનને બાળપણથી જ બોલીવુડમાં આવવાનો શોખ છે. તે જાણે છે કે, ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્તર-ચડાવ તો આવે છે. ફિલ્મ બનાવામાં કે સાઈન કરવામાં સમય લાગે છે.
આજે કોઈ પણ એક્ટર- એક્ટ્રેસ સમજી-વિચારીને ફિલ્મ સાઈન કરવી જોઈએ. પ્રણુતન કામના મામલામાં સેન્સિબલ છે. તેની પહેલી ફિલ્મ ખાસ કંઈ ઉખાડી શકી ના હતી પરંતુ ક્રિટીક અથવા લોકોને આ ફિલ્મ બહુજ પસંદ પડી હતી.
View this post on Instagram
પ્રણુતનના લુકની વાત કરવામાં આવે તો તે બોલીવુડની બધી એક્ટ્રેસને ટક્કર આપે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.