સલમાન ખાનની આ અભિનેત્રીએ શેર કરી એવી તસવીરો કે ચાહકો થઇ જશે દીવાના, જુઓ બોલ્ડ PHOTOS

હોટનેસમાં કેટરીના કૈફને પછાડી દે એવી છે સલમાન ખાનની કો-એકટ્રેસ પ્રજ્ઞા જયસ્વાલ- જુઓ

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ “અંતિમ- ધ ફાઇનલ ટ્રુથ” આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મમાં ઓપોઝિટ કાસ્ટ અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલનું નામ સામે આવ્યુ હતુ.

પ્રજ્ઞા સાઉથ ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે. તેનું નામ હિટ અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ છે. તેની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. તે સોશિયલ મીડિયા સેંસેશન પણ છે.

પ્રજ્ઞા બોલિવુડના દબંગ અને ભાઇજાન સલમાન ખાન સાથે ફિલ્મમાં જોવા મળવાની છે. પ્રજ્ઞા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને ગ્લેમરસ છે. તેનો લુક ઇન્સ્ટાગ્રામ પર છવાયેલો રહે છે.

પ્રજ્ઞાએ અભિનેતા નિશાંત દહિયા સાથે ફિલ્મ “ટીટૂ એમબીએથી બોલિવુડમાં પગ મૂક્યો હતો. તે ઘણી સુપરહિટ તેલુુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેના અભિનયની લોકો ખૂબ જ પ્રશંસા કરે છે.

પ્રજ્ઞાએ વર્ષ 2014માં આવેલી ફિલ્મ “વિરાટ્ટુ આઇ ડેગા”થી ડેબ્યુ કર્યુ હતુ. તે બાદ તે વર્ષ 2015માં ફિલ્મ “કાંચી”માં જોવા મળી હતી. જે એક પીરિયડ ડ્રામા હતી. તેમાં તે અભિનેતા વરુણ તેજ સાથે જોવા મળી હતી.

પ્રજ્ઞા જયસ્વાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ઘણી સારી છે.

પ્રજ્ઞાના ઇન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફોલોઅર્સ છે. તે અવાર નવાર ચાહકો સાથે લેટેસ્ટ પોસ્ટ શેર કરતી રહે છે. પ્રજ્ઞા તેની બોલ્ડનેસ માટે જાણિતી છે.

સોશિયલ મીડિયા પર હાલ પ્રજ્ઞાની તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. પ્રજ્ઞાની તસવીરો હાલ ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે. પ્રજ્ઞા જયસ્વાલની અપકમિંગ ફિલ્મ “અંતિમ” માટે ચાહકો ઘણા જ એક્સાઇટેડ છે. ફિલ્મનું નિર્દેશન મહેશ માજરેકર કરી રહ્યા છે.

હાલમાં જ સલમાનને એક ખાસ જગ્યાએ સ્પોટ કરવામાં આવ્યા હતા. આ સમયે સલમાન ખાન સાથે અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ પણ સ્પોટ થઇ હતી.

હાલમાં જ પ્રજ્ઞાને એરપોર્ટ પર તેના એબ્સ ફ્લોન્ટ કરતા પણ સ્પોટ કરવામાં આવી હતી. આ સમયે ખૂબસુરત અભિનેત્રીએ ફિટ અને ફાઇન ફિગરને ઘણી શો ઓફ કરી હતી અને મીડિયાને ઘણા પોઝ આપ્યા હતા.

Shah Jina