બ્રેકીંગ ન્યુઝ: ‘કસૌટી જિંદગી કી’ અભિનેતા પ્રાચીન ચૌહાણની નાની છોકરી સાથે ગંદુ કામ બદલના આરોપમાં ધરપકડ, જાણો સમગ્ર મામલો

આ દિગ્ગજ હીરોએ નાબાલિક છોકરી સાથે….આખી ઘટના જાણીને ફેન્સ આઘાતમાં સરી પડ્યા જાણો સમગ્ર વિગત

યૂટ્યૂબ પર આવવા વાળી  મશહૂર વેબ સિરીઝમાં કામ કરવા વાળા અભિનેતાને છેડતીના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. એકતા કપૂરનો ફેમસ શો ‘કસૌટી જિંદગી કી’ના ધારાવાહિકથી ડેબ્યુ કરવા વાળા અભિનેતા પ્રાચીન ચૌહાણને મુંબઈના મલાડ ઇસ્ટ પોલીસે છેડતીના ગંભીર આરોપમાં ધરપકડ કરી છે.

અભિનેતા પર ભારતીય દંડની ધારા-354, 342, 323, 506(2) લગાવી મામલો નોંધવામાં આવ્યો છે. પીડીતાએ મલાડ પોલીસ સ્ટેશનમાં પ્રાચીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

હાલમાં પ્રાચીન યૂટ્યૂબ પર ‘શિટ્ટી આઈડિયાઝ ટ્રેન્ડિંગ’ વેબ સિરીઝમાં છવિ મિત્તલ અને પૂજા ગૌરની સાથે કામ કરી રહ્યા છે. પ્રાચીનની અભિમન્યુની ભૂમિકા લોકોમાં ખુબ જ લોકપ્રિય થઇ હતી. કસૌટી જિંદગી કી પછી પ્રાચીને એકતા કપૂરના સોની ટીવી પર આવવા વાળા ધારાવાહિકમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તેના સિવાય પ્રાચીને ‘સિંદૂર તેરે નામ કા’,’સાત ફેરે’, ‘માતા પિતા કે ચરણો મેં સ્વર્ગ’ જેવા ઘણા બધા લોકપ્રિય ધારાવાહિકમાં કામ કરેલું છે.

થોડા સમય પહેલા જ સ્ટાર પ્લસનો શો ‘શાદી મુબારક’માં પણ પ્રાચીને કામ કરેલું હતું. પ્રાચીનની ધરપકડની ખબર સાંભળતા જ ટીવી ઇન્ડસ્ટ્રીને મોટો ઝાટકો લાગ્યો છે. કુંડલી ભાગ્ય અભિનેતા ‘ધીરજ ધૂપર’ અને ‘લક્ષ્મી બૉમ્બ’ ફેમ અભિનેતા શરદ કેલકર પ્રાચીનના મિત્રો છે. પરંતુ અત્યાર સુધીના મામલાને લઈને કોઈ પણ અભિનેતાએ તેમનું રિએક્શન આપ્યું નથી.

છેલ્લા 1 મહિનામાં ટીવી ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ પર થઇ રહેલા કથિત અત્યાચારોની આ ત્રીજી મોટી ખબર છે. આની પહેલા ‘નાગિન’ અભિનેતા પર્લ વી પુરીને એક નાબાલિક છોકરીના બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પર્લ અત્યારે જામીન પર બહાર આવ્યા છે.

અને તેમનો કેસ પણ હજુ ચાલુ જ  છે. ‘યહ રિશ્તા’માં નૈતિકનું કિરદાર નિભાવવા વાળા અભિનેતા કરણ મેહરા પર તેમની પત્ની નિશા રાવલે તેની સાથે મારપીટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કરણ અને તેના પરિવાર વિરુદ્ધ પોલીસે ઘણી બધી ધારાઓ સાથે મામલો નોંધ્યો હતો. વારંવાર આવવાવાળી આવી ખબરો નિશ્ચિત રૂપથી એટરટેઈન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈને ઘણા બધા સવાલો ઉભા કરી દીધા છે.

Patel Meet