જીમમાં જવાની જરૂર નથી, ઘરે આ રીતે ખાઓ બટાકા, ઉતરી જશે સડસડાટ વજન

0

તમે ઘણી વાર સાંભળ્યું છે કે, જો તમે વજન ઘટાડવાના ચક્કરમાં હોય તો સૌથી પહેલા તમારે કાર્બોહાઇડ્રેટ્સથી દૂર રહેવું અથવા તેનું સેવન બહુ જ ઓછી માત્રામાં કરવું જોઈએ. જે લોકો વજન ઓછું કરવાંની કોશિશમાં લાગેલા હોય તે લોકોને બટેટાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

માનવામાં આવે છે કે, બટેટાનું સેવન કરવાથી વજન વધે છે. પરંતુ બટેટા સાથે ખાસ ડાયટનો રુલ ફોલો કરવામાં આવે તો વજન વધશે નહીં પરંતુ ઘટશે.

Image Source

બટેટામાં ફાઈબર અને પ્રોટીન સિવાય વિટામિન બી, સી, આયરન, કેલ્શિયમ, મેગ્નીઝ, ફોસ્ફોરસ જેવા પોષક તત્વો હોય છે.

આજે અમને તમને બતાવીશું કે, એક ખાસ બટેટાના ડાયટથી કેવી રીતે વજન ઘટે છે.

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જો તમારે દુબળું થવું હોય તો દરરોજ બટેટાનું સેવન કરવું જોઈએ. એટલું જ નહીં 3થી 5 દિવસ બટેટાનું ડાયટ પ્લાનને ફોલો કરીને વજન ઘટાડી શકો છો. બટેટા ખાવવાથી ભૂખનો અહેસાસ નથી થતો અને પેટ જલ્દી ભરાઈ જાય છે તેથી વજન વધારાથી પણ બચી શકાય છે.

Image Source

બટેટા એક સ્ટાર્ચી ફૂડ છે. જેમાં કોમ્પ્લેક્ષ કાર્બોહાઈટ્રેટ વધારે હોય છે જયારે કેલેરી ઓછી હોય છે. દરરોજ તમને 0.9થી 2.3 કિલો બટેટા ખાઈ શકો છો. આટલા બટેટા એક સાથે ના ખાવા જોઈએ. પરંતુ આ વચ્ચે થોડો-થોડો ગેપ રાખવો જોઈએ.

વજન ઓછું કરવા માટે બાફેલા બટેટા એકલા જ ખાવ. બટેટા સાથે કેચઅપ, બટર,ક્રીમ અથવા ચીજને મિક્સ ના કરો. બટેટા સાથે મીઠાનું સેવન પણ ટાળો. પરંતુ બીપીના દર્દીઓ મીઠું ઉમેરી શકે છે.

Image Source

એક મીડીયમ સાઈઝ બટેટામાં 168 કેલેરી હોય છે. પરંતુ જો તેને બાફી લેવામાં આવે તો 100 કેલેરી થઇ જાય છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, બટેટા એક એવું ફૂડ છે જેના કારણે વજન ઘટે છેપરંતુ સ્વાસ્થ્ય સારું રહે છે. દિવસમાં તમે 10 બટેટા પણ ખાઈ લો છો તો તમે બીજા ફૂડની જગ્યાએ કેલેરી ઓછી મળશે સાથે તમે સ્વસ્થ પણ રહેશો.

Image Source

જો તમે દરરોજ 2 થી 3 બટેટાને બાફીને છાલ સહીત દહીં સાથે ખાવાથી એક સંપૂર્ણ આહારનું કામ કરે છે. લોકો બટેટાની છાલને ફેંકી દે છે, પરંતુ બટેટાની છાલમાં બટેટા કરતા વધુ શક્તિ હોય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.