ખબર

કોરોના પહોંચી ગયો છેક રાષ્ટ્રપતિ ભવન સુધી, 125 પરિવારોને…

દેશભરમાં કોરોના વબાયર્સનો ખતરો સતત વધી રહ્યો છે. ત્યારે હવે કોરોના વાયરસ છે કે રાષ્ટ્રપતિ ભવન સુધી પણ પહોંચી ગયો રાષ્ટ્રપતિ ભાવનમાં એક વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ તંરત દોડતું થઇ ગયું અને 125 પરિવારોને આઇસોલેટ કરવામાં આવ્યા છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિ ભાવનામાં સફાઈ કામ કરતી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  જેના કારણે તેની આસપાસ રહેતા તેમજ સફાઈ કામદારોના 125 પરિવારોને આઇસોલેટ કરવામાં આવ્યા છે.

Image Source

આરોગય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મહિલાના સંપર્કમાં આવેલા  લોકો અને તેની આસપાસના પરિવારોને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

Image Source

દેશભરમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. દેશમાં અત્યારસુધી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 18,539 થઇ ગઈ છે અને હજુ પણ વધી રહી છે જયારે કોરોને અત્યાર સુધી દેશમાં 592 લોકોનો ભોગ લીધો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.