એક્સપોઝિંગ કપડા પહેરી “કેરી” ખરીદવા પહોંચી પૂનમ પાંડે, પછી “કેરી” હાથમાં લઇ કરવા લાગી એવી હરકત કે…જુઓ વીડિયો

ફ્રૂટ માર્કેટમાં એવા કપડા પહેરી પહોંચી ગઇ પૂનમ પાંડે, શર્ટના બટન ખોલી કેરી સાથે આપ્યા હોટ પોઝ

પૂનમ પાંડે તેના બોલ્ડ અને હોટ લુકને લઈને સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. જ્યારે તેની કોઈપણ તસવીર અને વીડિયો સામે આવે છે ત્યારે તે જોતજોતામાં જ વાયરલ થઈ જાય છે. પૂનમ છેલ્લે રિયાલિટી શો ‘લોકઅપ’ની પ્રથમ સિઝનમાં જોવા મળી હતી. શોમાં પૂનમે પોતાની ગ્લેમરસ સ્ટાઈલ બતાવી હતી. બહાર નીકળ્યા પછી, તે ઘણીવાર પેપરાજીના કેમેરામાં સ્પોટ થાય છે.હાલમાં જ પૂનમ મુંબઈના ફ્રૂટ માર્કેટમાં પહોંચી હતી. તેણે નવી કાર ખરીદી છે,

તેથી તે ફોટોગ્રાફર્સને પૂછે છે કે તેઓને તેની નવી કાર કેવી લાગી. ફ્રુટ માર્કેટમાં પહોંચ્યા બાદ પૂનમે પેપરાજીને પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન પૂનમે ડીપ નેકલાઇન વ્હાઇટ ટોપ સાથે ઓપન ગુલાબી શર્ટ પહેર્યો હતો. કારમાંથી બહાર નીકળતાં જ પૂનમ પૂછે છે, ‘સૌથી પહેલાં તો મને કહો કે મારી કાર કેવી છે?’ તે ફળની દુકાન સામે ઉભી છે.પછી તે પેપરાજીને પૂછે છે કે ‘તમને કેરી જોઈએ છે?’ પૂનમ આગળ વધે છે અને પછી તેના હાથમાં કેરી સાથે પોઝ આપે છે.

પૂનમ કહે છે કે તે આખી જિંદગી શાકાહારી રહી છે. આ વીડિયો સેલિબ્રિટી પેપરાજી વિરલ ભયાણીએ શેર કર્યો છે. પૂનમ આ વીડિયોમાં તેનો હોટ અવતાર બતાવતા સેક્સી પોઝ આપતી જોવા મળી રહી છે. પૂનમે જે ડીપનેક ટોપ પહેર્યુ હતુ તેમાં તેના ક્લીવેજ સ્પષ્ટ જોઇ શકાતા હતા. આ વીડિયોને લઇને પૂનમ ટ્રોલ પણ થઇ રહી છે. એક યુઝરે લખ્યું, ‘યે એક ઔર ઉર્ફી આંટી.’એક યૂઝરે લખ્યું, ‘ભાઈ, ફ્રુટ ખરીદવા આવા કપડા પહેરીને બજારમાં કોણ આવે ?’ બીજા એકે કહ્યું, ‘તે દરેક કેરીની સિઝનમાં કેરી ખરીદવા પહોંચે છે.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પૂનમ પાંડે તાજેતરમાં જ એક ટીવી એવોર્ડ શોમાં પહોંચી હતી, જ્યાં તેણે બ્રેલેટ સફેદ કોટ પહેર્યો હતો. આ સાથે તેણે સિલ્વર જ્વેલરી મેચ કરી. પૂનમે રેટ્રો લુક અપનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને બોસ લેડી કહીને બોલાવી રહ્યા હતા તો કેટલાકે તેને તેના લુક માટે ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે પૂનમે 2013માં ફિલ્મ ‘નશા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી અને તેના કરિયરને બહુ ફાયદો થયો નહોતો.

Shah Jina