પૂનમ પાંડેએ જાહેરમાં રસ્તા પર ન પહેરવાનું પહેરીને નીકળી પડી…મચી ગઈ બબાલ

આ કેવી નવી પ્રકારની બિકી પહેરીને નીકળી પડી પૂનમ? લોકોએ કહ્યું સંસ્કાર જેવું કાંઈ બચ્યું જ નથી

અભિનેત્રી પૂનમ પાંડે અવાર-નવાર પોતાની ફેશન સ્ટાઇલ, ડ્રેસિંગ સ્ટાઇલ અને બોલ્ડ અંદાજને લીધે ચારે તરફ છવાયેલી રહે છે.પૂનમ પાંડે જ્યાં પણ જાય છે મીડિયાના કેમેરાની નજરો તેના પર પડી જ જાય છે. એવામાં એકવાર ફરીથી પૂનમ શુક્રવારના રોજ મુંબઈની એક કૉફી શોપ પર સ્પોટ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Koimoi.com (@koimoi)

આ સમયે પૂનમનો બોલ્ડ અંદાજ ચર્ચામાં આવી ગયો હતો જેનો લોકોએ ખુબ મજાક બનાવ્યો હતો. પૂનમે આ સમયે ટ્રેન્ડી બ્લુ શર્ટ અને પિન્ક કલરનું બિકી ટૉપ પહેરી રાખ્યું હતું. હાઈબન, સ્ટાઈલિશ શેડ્સ, પિન્ક બેગ, અને ગોલ્ડન હુપ્સની સાથે પૂનમે પોતાનો લુક્સ કમ્પ્લીટ કર્યો હતો.

પૂનમનો આ લુક જોઈને ચાહકોને પરસેવો આવી ગયો હતો અને તેના આ લુકને ખુબ પસંદ કર્યો હતો, જો કે અમુક લોકો દ્વારા તેના આ લુકની આલોચના પણ કરવામાં આવી હતી અને લોકોએ જાત જાતની કમેન્ટ પણ કરી રહ્યા છે. ખાસ કરીને લોકો તેના પિન્ક ટોપને લીધે ખુબ ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by IWMBuzz (@iwmbuzz)

યુઝર્સ લોકોએ “આ તો જેનિફર લોપેજ બનીને ફરી રહી છે’,’કપડાને પણ શરમ આવી ગઈ હશે કે આટલા જ કપડા કેમ પહેર્યા’,’બધું જ દેખાઈ રહ્યું છે’,’આ સમયે મુંબઈમાં કપડાની ખોટ છે’,’ફેશનના નામ પર કંઈપણ પહેરી લે છે’ વગેરે જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે.

Krishna Patel