ફિલ્મી દુનિયા

પૂનમ પાંડેએ છુપી રીતે કર્યા લગ્ન, અહીંયા જુઓ લગ્નમાં એવા એવા કપડાં પહેર્યા કે બેશરમની હદ…

ગંદી ફિલ્મોની રાણી ક્હેતાતી પૂનમે આખરે લગ્ન કરી લીધા, વરરાજાનું નામ જાણીને હોંશ ઉડી જશે

અભિનેત્રી પૂનમ પાંડે તેની હોટ અને સેક્સી અદાઓના કારણે ખુબ જ જાણીતી છે. થોડા સમય પહેલા જ તેને સગાઈ કરીને તેના ચાહકોને હેરાન કરી દીધા હતા.

અને હવે ફરીવાર તેને છુપી રીતે જ લગ્ન કરીને પોતાના ચાહકોને બીજીવાર પણ હેરાનીમાં મૂકી દીધા છે. પૂનમ પાંડેએ તેના બોયફ્રેન્ડ સૈમ બોમ્બે સાથે લગ્ન કરી લીધા છે. આ વાતની જાણકારી પૂનમ અને સેમ દ્વારા સોશિયલ મીડિયા ઉપર તસવીરો પોસ્ટ કરીને આપવામાં આવૈ છે. પૂનમ પાંડેએ ઇન્સ્ટાગ્રામ ઉપર આ તસવીરો શેર કરી છે. આ તસ્વીરમાં પૂનમ પારંપરિક અવતારમાં પતિ સૈમ સાથે પોઝ આપતી નજર આવી રહી છે. પૂનમે આ તસ્વીર સાથે કેપશનમાં લખ્યું છે કે: “આગળના સાત જન્મ પણ હું તારી સાથે વિતાવવા માંગુ છું.” પૂનમ અને સૈમની આ તસ્વીરોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને તે બનેંને શુભકામના આપતી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

પૂનમની સાથે સૈમે પણ એક તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે. તસ્વીરમાં સૈમ અને પૂનમ એક સાથે ખુબ જ શાનદાર દેખાઈ રહ્યા છે. બંનેનો પાર્ટી મૂડ તસ્વીરને વધારે સુંદર બનાવી રહ્યો છે. સૈમે આ તસ્વીરનાં કેપશનમાં લખ્યું કે: “શ્રીમાન અને શ્રીમતી બોમ્બે.” એટલે કે આ તસ્વીરની સાથે જ સૈમે એ વાત ખાતરી આપી છે કે બંનેએ લગ્ન કરી લીધા છે.

થોડા સમય પહેલા જ પૂનમ અને સૈમે સગાઈ કરી હતી. તો થોડા સમય પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે પૂનમ પાંડે અને તેના પ્રેમી સૈમને મુંબઈમાં રાત્રે લોકડાઉનનું ઉલ્લઘન કરવા ઉપર ધરપકડ પણ કરવામાં આવી હતી.

બીજા જ દિવસે પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરીને આ ખબરોને અફવા જણાવી હતી. પૂનમે કહ્યું હતું કે રાત્રે તમેને પોતાના ઘરે જ ફિલ્મો જોઈ છે.

વર્ષ 2011માં ભારત ક્રિકેટ વિશ્વ કપ વિજેતા બનવા ઉપર પૂનમે પોતાની તસવીરો પોસ્ટ કરવાની જાહેરાતને લઈને રાતો રાત ચર્ચામાં આવી હતી. જો કે ત્યારબાદ પૂનમે કહ્યું હતું કે તે હવે આવા પ્રકારના નિવેદનોથી દૂર રહેશે.

પૂનમે એમ પણ જણાવ્યું હતું કે તેના આ નિવેદનથી તેના પરિવારને ઘણી જ મુશ્કેલીઓ પણ આવી હતી. તેને તેના માટે તેના માતા-પિતાના ગુસ્સાનો પણ સામનો કરવો પડ્યો હતો.