ફિલ્મી દુનિયા

ભયાનક કોરોનાના કારણે લિપ કિસ કરવી કે નહીં? આ બોલ્ડ હિરોઈને લાઈવ ડેમો બતાવ્યો, જુઓ

પોતાની બોલ્ડ તસ્વીરો અને અદાઓથી ચર્ચામાં રહેનારી પૂનમ પાંડેએ એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર એવી તસ્વીર પોસ્ટ કરી છે જેણે ધમાકો મચાવી દીધો છે. તસ્વીરમાં પૂનમ પાંડે પોતાના નવા બોયફ્રેન્ડ સાથે દેખાઈ રહી છે.

Image Source

કોરોના વાયરસના સંક્ર્મણને લીધે જ્યાં એક તરફ લોકો એકબીજાથી દુરી બનાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ પૂનમ પાંડેએ બોયફ્રેન્ડ સાથેની તસ્વીર શેર કરીને ચર્ચામાં આવી ગઈ છે. તસ્વીરમાં પૂનમ પાંડે પોતાના બોયફ્રેન્ડને કિસ કરતી દેખાઈ રહી છે પણ બંન્નેએ પોતાના ચેહરા પર રૂમાલ બાંધી રાખ્યા છે.

Image Source

સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેના આવા અંદાજને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. પૂનમ જે અંદાજની સાથે પોતાના પ્રેમને વર્ણવી રહી છે, તેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. બંન્ને વચ્ચે ભલે ગમે તેટલો પ્રેમ હોય અને બંન્ને એકબીજામાં કેટલા પણ ડૂબેલા હોય, પણ કોરોનાનો ડર બંન્ને વચ્ચે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

Image Source

બંન્નેએ પોતાના ચેહરા પર રૂમાલ બાંધી રાખ્યા છે. તસ્વીરને શેર કરતા પૂનમે ચાહકોને તસ્વીર પર કૈપ્શન આપવાની વાત પણ વાત કહી છે. તસ્વીર પર લોકોની લાખો લાઇક્સ આવી ચુકી છે અને લોકો કૈપ્શન પણ આપી રહ્યા છે.

Image Source

કૈપ્શનમાં અનેક યુઝરોએ કમેન્ટ કરતા લખ્યું કે,’કોરોના કિસ’, ‘માસ્ક વાલા લવ’, ‘કોરોના પ્યાર હૈં’, ‘આ સમયે તો આજ બેસ્ટ છે’, ‘આગ લગે બસ્તી મૈં હમે હૈ અપની મસ્તી મૈં’, ‘બંન્ને પ્રેમ કરે છે પણ પ્રેમ કરી નથી શકતા’.

Image Source

તસ્વીરને જોઈને લાગી રહ્યું છે કે કોઈ શોપિંગ કોમ્પ્લેક્સની છે. તસ્વીરમાં પૂનમ પાંડેએ વ્હાઇટ શર્ટ પહેર્યો છે અને લીલા રંગનો રૂમાલ મોઢા પર બાંધી રાખ્યો છે જ્યારે તેના બૉયફ્રેન્ડે બ્લુ ટીશર્ટ પહેરેલો છે એ બ્લુ રૂમાલ પોતાના મોઢા પર બાંધી રાખ્યો છે.

Image Source

જણાવી દઈએ કે પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. મોટાભાગે તે પોતાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. અમુક સમય પહેલા જ પૂનમ શિલ્પા શેટ્ટી અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ લાગડેલા ધોખાઘડીના આરોપને લીધે પણ ચર્ચામાં આવી હતી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.