કપિલ શર્માની ઓનસ્ક્રિન પત્ની અને ‘ધ કપિલ શર્મા શો -2’ માં ભુરીનો કિરદાર નિભાવવાવાળી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી થોડા સમય પહેલા રજા પર હતી. ગણતરીના દિવસ પહેલા તેમને કેન્યા હોલીડે ડાયરીમાંથી પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમને આ ફોટો શેર કરતા લખ્યું, ‘Love her but leave her wild.’
આ ફોટામાં તેઓ સ્વિમિંગ પુલમાં પાણીની મજા માણતી દેખાઈ રહી હતી. તેઓ પોતાનું શૂટિંગ છોડીને અહીં આરામ કરી રહ્યા હતા. તેના ચશ્મા તેમના લુક પર ખુબ જ સારા લગતા હતા. તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર કરવામાં આવ્યો હતો. ‘ધ કપિલ શર્મા શો’ માં ભુરીનું કિરદાર નિભાવવાવાળી સુમોના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેમના ફોટાઓમાં તેમનો મેકઅપ સિમ્પલ હોવા છતાં તેઓ સુંદર દેખાય છે.
તેમના આ ફોટાઓમાં લોકો કોમેન્ટ કરતા લખે છે કે, ‘ફોટો જોઈને કપિલ સરલાને કહેશે કે ‘ડૂબ કે મર જ.’ તો કેટલાક ફેન્સ કહે છે કે, ‘કુછ ઓર તો પતા નહીં તેરી દુનિયા કા, તેરે હોઠો કી ચર્ચા બહુત હૈ જમાને મેં.’ તો કેટલાક લોકો સારી દેખાય છે કહીને તેમના વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
If you have the ability to love, Love yourself first – Charles Bukowski 🦄 . . 📷 @anusoru
સુમોના અને કપિલ શર્મા સારા મિત્રો છે. તેઓ લાંબા સમયથી સાથે કામ કરે છે. સુમોના પહેલા ‘કોમેડી નાઈટ વિથ કપિલ’ અને તેને પછી ‘ધ કપિલ શર્મા શો’માં કપિલની પત્નીનો કિરદાર નિભાવતી આવે છે. કપિલ શોમાં સુમોનાનાં હોઠ પર ખુબ જ મજાક થતા હોય છે, એટલું જ નહીં પણ તેમના પાત્ર પર ખુબ જ મજાકિયા કોમેન્ટો થયા કરે છે. સુમોના પોતાની કોમિક ટાઈમિંગ અને અદાઓથી તે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચી લે છે. તેમની મજાક મસ્તી લોકોને ખૂબ જ પસંદ છે.
કોમેડી શો ઉપરાંત તેમને ટીવી સિરિયલ ‘કસમ સે’, ‘કસ્તુરી’, ‘બડે અચ્છે લગતે હૈ’ અને ‘જમાઈ રાજા’માં પણ કામ કર્યું છે. આ બધી સિરિયલમાં તેમને પોતાનું પાત્ર સારી રીતે ભજવ્યું હતું.
View this post on Instagram
સુમોનાનો ચક્રવતી ટીવી પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળતી હોય પરંતુ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગ્લેમરસ અને હોટ ફોટોથી ભરેલું છે. ત્યારે હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર બિકીની લુકમાં ટેટુ શો ઓફ કરતી તસ્વીર શેર કરી હતી. જે,આ તે નેહદ હોટ લાગી રહી હતી. ફેન્સે આ તસ્વીર જોઈને લાઈક અને કમેન્ટ કરવાયુ શરૂ કરી દીધું હતું.
View this post on Instagram
એક એવો ફોટો હતો જેમાં અભિનેત્રી સુમોના પોતાના શરીર પર કરાવેલું ટેટૂ બતાવતી જોવા મળી રહી છે.સુમોનાની ફોટોસ પર સતત તેના ફેન્સ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યાં છે. અભિનેત્રીએ મુકેલા આ ફોટોસ તેના ચાહકોને ખુબજ પસંદ પડી રહી છે.સુમોના જેટલી ટીવી પર જાણીતિ છે. તેનાથી ઘણી વધારે સોશિયલ મીડિયા પર પણ પોપ્યુલર છે.સુમોનાને ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધારે લોકો ફોલો કરે છે.
View this post on Instagram
થોડા સમય પહેઅલ અભિનેત્રીએ પોતાના બર્થ-ડેનો વીડિયો જાહેર કર્યો છે જેમાં તેના મિત્રો તેને અડધી રાતે સ્વિમિંગ પુલમાં ફેંકતા દેખાઈ રહ્યા છે. મિત્રો પાસેથી મળેલી આ સરપ્રાઇઝથી કપિલની હિરોઈનને આંચકો લાગે છે અને તે ઠંડીથી ધ્રુજતી દેખાઈ રહી છે.
View this post on Instagram
અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે સામે ચાલીને કામ માંગતા જરાય શરમ આવતી નથી કેમકે કામ માગવુ અને કરવુ તે ખરાબ નથી પોતાની કાબિલીયત સાબીત કરવા પોતાના પર વિશ્વાસ કરવા કામ કરતુ રહેવું જરૂરી છે.