મનોરંજન

આ રૂપસુંદરી હિરોઈને 42 વર્ષની ઉંમરે સલમાનના આ Co-સ્ટાર સાથે કાશ્મીરમાં ગુપચુપ લગ્ન કરી લીધા

બોલીવુડમાં એવો પણ સમય રહ્યો હતો કે પૂજાની ગણતરી ટોપ હીરોઇનમાં થતી હતી. પૂજાએ 2002માં ડોક્ટર સોનુ અહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ અમેરિકા જઈને રહેતી હતી. પરંતુ 9 વર્ષ બાદ બન્નેના છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારે ફરી ખબર મળી રહી છે કે પૂજાએ લગ્ન કરી લીધા છે.

 

View this post on Instagram

 

If you can’t find the sunshine, be with the sunshine ❤️🦋🎩🦂

A post shared by Nawab Shah (@nawwabshah) on


બૉલીવુડને ઘણી ફિલ્મ દેવાવાળી પૂજા બત્રાએ બૉલીવુડ એક્ટર નવાબ શાહ સાથે લગ્ન કરી લીધા છે. આ ખબરને પૂજાની બેસ્ટ ફ્રેન્ડ કાશ્મીરા શાહને કન્ફ્રર્મ કર્યા હતા. કાશ્મીરા કહે છે કે, હું દુઆ કરું છું ને પૂજા દુનિયાની બધી સારી ખુશીઓ મળે. પૂજાને પણ ખુશ રહેવાનો હક છે. હું પણ ઉત્સાહિત છે. નવાબનું અમારા પરિવારમાં સ્વાગત છે. પૂજા અને નવાબને જમ્મુ-કાશ્મીરમાં લગ્ન કર્યા છે.

 

View this post on Instagram

 

ONE .❤️🦋

A post shared by Nawab Shah (@nawwabshah) on


નવાબે ઈદ પર ઇન્સ્ટાગ્રામ સાથે પૂજા સાથે તેના રિલેશન કન્ફોર્મ કર્યા હતા. તેને તેની અને પૂજાની ફોટો શેર કરી હતી. નવાબને ફોટો કેપશનમાં લખ્યું હતું કે, તેને 46 વર્ષ બાદ તેની સોલમેટ મળી છે. ઈદ બાદ નવાબ લગાતાર તેની અને પૂજાની ફોટો શેર કરતો રહે છે.

 

View this post on Instagram

 

A story you can make a movie on ❤️🦋🥂🤪🎬🎥

A post shared by Nawab Shah (@nawwabshah) on


નવાબ અને પૂજા ક્યારેક બાઈક પર તો કયારેક સ્વિમિંગ પુલમાં સાથે જોવા મળે છે. ત્યારે પૂજા અને નવાબે લગ્ન કરી લીધા છે. તેની ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. પરંતુ લગ્નની તસવીરો સામે નથી આવી. નવાબે 7 દિવસ પહેલા એક ફોટો શેર કર્યો હતો. જેમાં નવાબ અને પૂજાઆ હાથ નજરે આવે છે. પૂજાના હાથમાં મહેંદી અને લાલ બંગડી છે.

 

View this post on Instagram

 

Man Crush Everyday @nawwabshah

A post shared by Pooja Batra (@poojabatra) on


ઘણા ફોટોમાં પૂજા અને નવાબ દરિયાકિનારે એન્જોય કરતા નજરે ચડે છે. જણાવી દઈએ કે, પૂજાના આ બીજા લગ્ન છે.
છૂટાછેડાને લઈને પૂજાએ જણાવ્યું હતું કે, મારી જિંદગી ખુબ જ મુશ્કેલી ભરી હતી. 8 વર્ષમાં મારી જિંદગીમાં નેગેટિવ એનર્જી જ આવી હતી. ડાઇવોર્સ લેવા મારી માટે જરૂરી હતા. લગ્ન તૂટ્યા બાદ પણ પૂજાએ પ્યાર માટે એક મૌકો આપ્યો હતો. આ જાણકારી પૂજાએ 2016માં આપેલા એકે ઇન્ટરવ્યૂમાં આપી હતી.

 

View this post on Instagram

 

The one who makes life come to life 🦋❤️🎩

A post shared by Nawab Shah (@nawwabshah) on


પૂજાએ જણાવ્યું હતું કે, ‘મારે એક યુરોપિયન બોય ફ્રેન્ડ છે. જો તમે બીજીવાર લગ્ન બાબતે પૂછશો તો એવું નથી થવાનું. કારણકે હવે મને આઝાદી જોઈએ છે. હું આર્થિક રીતે મજબૂત છું.સાથે જ કહ્યું હતું કે હાલમાં કોઈ લગ્નનો ઇરાદો નથી. પૂજાનો આ સંબંધ પણ લગ્ન સુધી નહોંતો પહોંચી શક્યો. ત્યારે પૂજાને નવાબના રૂપમાં સાચો પ્રેમ મળી ગયો છે.

જણાવી દઈએ કે, મિસ ઇન્ડિયા રહી ચુકેલી પૂજાએ વિરાસત, નાયક,હસીના માન જાએગી, ભાઈ, ફર્ઝ્,અને એબીસીડી-2 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તો નવાબ શાહભાગ મિલ્ખા ભાગ, ડોન 2, દિલવાલે ટાઇગર જિંદા હૅ જેવી ઘણી સુપર હિટ મુવી આપી છે.

 

View this post on Instagram

 

Stars can’t shine without darkness ⭐️⭐️❤️🦋🦂🎩📸 by @buntyprashantstudio_official

A post shared by Nawab Shah (@nawwabshah) on


સલમાન ખાનની આગામી ફિલ્મ દબંગ-3માં નવાબ શાહ લીડ રોલમાં નજરે આવશે. આ ફિલ્મના પહેલા શેડયુઅલનું શૂટિંગ મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર અને મહેશ્વરમાં કરવામાં આવ્યું હતું. નવાબે શૂટિંગ દરમિયાન ઘણા ફોટો ઇન્સ્તાગ્રામ પર શેર કર્યા હતા. આ ફિલ્મ 20 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

Sea Sun Sand and a scorpion ❤️🦋🦂

A post shared by Nawab Shah (@nawwabshah) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks