આ અભિનેત્રીએ બધું જ ઉતારી નાખ્યું, શરમ છે કે નહિ, બ્લેક બિકિનીમાં બતાવી એવી અદાઓ કે ચાહકો થયા પાણી-પાણી

બોલીવૂડ અભિનેત્રી પૂજા ભાલેકરે રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘ઈન્ટર ધ ગર્લ ડ્રેગન’થી ડેબ્યૂ કર્યુ હતુ. પૂજા ભાલેકર રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. પૂજા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની સિઝલિંગ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે, તેના ઇન્સ્ટાગ્રામ પર 250K કરતા પણ વધારે ફોલોઅર્સ છે.

View this post on Instagram

 

A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar)

પૂજા ભાલેકરનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું હતુ જ્યારે રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘લડકીઃ એન્ટર ધ ગર્લ ડ્રેગન’નું ટ્રેલર રીલીઝ થયુ હતુ. આમાં પૂજા ભાલેકરની સ્ટાઈલ સાવ અલગ દેખાઇ રહી હતી. તેમાં તે માર્શલ આર્ટ કરતી જોવા મળી. અભિનેત્રી હોવા ઉપરાંત પૂજા માર્શલ આર્ટિસ્ટ છે. આ વાતનો પુરાવો તેના ઈન્સ્ટા હેન્ડલમાં સ્પષ્ટ દેખાય છે. પૂજા ભાલેકર પોતાની વેબસાઈટ પણ ચલાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

પૂજાએ હાલમાં જ તેની બ્લેક બિકીમાં કેટલીક તસવીરો શેર કરી છે, જેને ચાહકો ઘણી પસંદ કરી રહ્યા છે અને તસવીરો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. પૂજા મહારાષ્ટ્રની છે. તે એક મોડલ અને માર્શલ આર્ટિસ્ટ છે. પૂજાને લેડી બ્રુસ લી અને પાવર ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂજાના ફેવરિટ એક્ટર્સ જોન અબ્રાહમ અને બ્રુસ લી છે, જ્યારે ફેવરિટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ છે.

 

View this post on Instagram

 

A post shared by Bhuvi (@bujji5749)

તમને જણાવી દઈએ કે પૂજા ભાલેકરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના ખૂબ જ હોટ ફોટો અને વીડિયોથી ભરેલું છે. પૂજાના ઈન્સ્ટા પર ઘણા બોલ્ડ ફોટો છે, જે અવારનવાર વાયરલ થાય છે. જો કે, ‘લડકી: એન્ટર ધ ગર્લ ડ્રેગન’નું ટ્રેલર જ્યારથી રિલીઝ થયું હતુ ત્યારથી તેના સોશિયલ મીડિયા ફોલોઅર્સમાં વધારો થયો હતો. માત્ર હોટનેસ જ નહીં, પરંતુ પૂજાના ઘણા ફિટનેસ ફ્રીક ફોટો પણ તેના ઈન્સ્ટાગ્રામ પર જોવા મળે છે, જેમાં તે માર્શલ આર્ટ મૂવ્સ કરતી દેખાઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ags_edit (@actress_galleryspot_)

પૂજાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ વેરિફાઈડ થે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રામ ગોપાલ વર્માની આ ફિલ્મ ચીનમાં પણ રિલીઝ થઇ હતી અને ભારત અને ચીન વચ્ચેના ગાલવાન સ્ટેન્ડઓફ પછી ચીનમાં રિલીઝ થનારી આ પહેલી ભારતીય ફિલ્મ હતી. ફિલ્મનું ટાઇટલ ‘લડકીઃ એન્ટર ધ ગર્લ ડ્રેગન’ હતુ, જેને બ્રુસ લીની સુપરહિટ ફિલ્મ ‘એન્ટર ધ ડ્રેગન’ની જેમ રાખવામાં આવ્યું હતુ.

 

View this post on Instagram

 

A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar)

રામ ગોપાલ વર્મા આ ફિલ્મ માટે એક એવી છોકરીની શોધમાં હતો જે એક્ટિંગની સાથે માર્શલ આર્ટમાં પણ નિપુણ હોય અને તેમની શોધ પૂજા ભાલેકર સાથે પૂરી થઈ. પૂજા ભાલેકરને સાઈન કરવા વિશે વાત કરતાં રામ ગોપાલ વર્માએ કહ્યું હતુ કે, કોઈએ તેનું નામ સૂચવ્યું હતું અને તેથી મેં તેને મળવાનું નક્કી કર્યું. પહેલા દિવસે તે તેના પિતા સાથે આવી હતી. તેનું પ્રદર્શન જોઈને હું ખૂબ પ્રભાવિત થયો હતો. તે બ્રુસ લી પ્રત્યે મારા જેટલી જ ઓબ્સેસ્ડ છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar)

હું એવી એક્શન સિક્વન્સ શૂટ કરવા માંગતો હતો જ્યાં કલાકારો પોતે સ્ટંટ કરી શકે અને માર્શલ આર્ટમાં નિપુણ હોય. રામ ગોપાલ વર્માએ વધુમાં જણાવ્યું કે પૂજા 12 વર્ષની ઉંમરથી માર્શલ આર્ટ કરી રહી છે. તેના કહેવા પ્રમાણે, પૂજાનું શરીર તેનું પાત્ર અને સ્ક્રીન પર સંપૂર્ણ રીતે દેખાડે છે. તેણે તો એમ પણ કહ્યું કે પૂજા પાસે સૌથી પરફેક્ટ બોડી છે, તેણે આ પહેલીવાર જોયું છે અને તે લડવાની શક્તિ પણ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar)

Shah Jina