રિયલ લાઈફમાં પણ ખુબ ગ્લેમરસ છે રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘લડકી’ની અભિનેત્રી, બિકીની પહેરવામાં જરાય શરમ નથી રાખતી

અભિનેત્રી અને મોડલ પૂજા ભાલેકર આ દિવસોમાં પોતાની બોલ્ડ અદાઓથી ચાહકોને કાયલ કરી દેતી હોય છે. પૂજા ભાલેકર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર સુંદર તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેવામાં તેની તસવીરો ચર્ચાનો વિષય બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar)

જો કે તે રિયલ લાઈફમાં પડદા કરતા પણ વધુ ગ્લેમરસ છે. જણાવી દઈએ કે પૂજા એક અભિનેત્રી હોવાની સાથે સાથે માર્શલ આર્ટિસ્ટ પણ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે જ્યાં તે પોતાની બોલ્ડનેસનો તડકો લગાવતી રહે છે. તે હંમેશા તેના હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર કહેર વરસાવતી રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar)

પૂજા ભાલેકરની આવી તસવીરો જ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે જેનાથી તે લાઇમલાઇટમાં રહેતી હોય છે. પૂજા ભાલેકર માર્શલ આર્ટથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પૂજા ભાલેકર બાળપણથી જ ભણવાની શોખીન હતી નહિ પરંતુ સ્પોર્ટ્સમાં ઇંટ્રેસ્ટ હતો. ત્યારબાદ પૂજાએ યોગા કરવાનું શરુ કર્યું. તેણે યોગમાં તેના સ્કૂલમાં જિલ્લા લેવલ પર રિપ્રેઝન્ટ કરવામાં આવી. ત્યારબાદ પૂજાએ દોડ અને કૂદ જેવા સ્પોર્ટ્સમાં પોતાની કારકિર્દી બનાવવાનું વિચારી લીધું.

 

View this post on Instagram

 

A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar)

એક દિવસ કેટલાક બાળકો સફેદ ડ્રેસમાં કેટલાક સ્પોર્ટ્સ રમી રહ્યા હતા. પૂજાને તેના વિશે ખબર પડી કે આ માર્શલ આર્ટ અને તાઈકવાંડો છે. ત્યારબાદ પૂજાનું ધ્યાન માર્શલ આર્ટ તરફ થઇ ગયું હતું. પૂજા નેશનલ લેવલની સ્પોર્ટ ચેમ્પિયન છે. એક દિવસ પૂજાને ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માનો ફોન આવ્યો અને તેમણે મળવા માટે મુંબઈ બોલાવી હતી. ત્યારબાદ પૂજાને ‘લડકી’ફિલ્મમાં રોલ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar)

બોલિવૂડના ચર્ચિત ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા ‘લડકી: એન્ટર ધ ગર્લ ડ્રેગન’ના નામથી એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની કહાની માર્શલ આર્ટ પર આધારિત છે તેમજ રામ ગોપાલ વર્માનું માનીએ તો આ રીતની ફિલ્મ ભારતની પહેલી ફિલ્મ થવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar)


આ ફિલ્મમાં લીડ રોલ માટે પૂજા ભાલેકર છે. જણાવી દઈએ કે ટ્રેલરમાં તેનો ખુબ જ ધાકડ અંદાજ જોવા મળ્યો હતો. રિયલ લાઈફમાં માર્શલ આર્ટિસ્ટ થવાની સાથે પૂજા રામ ગોપાલ વર્માની આ ફિલ્મમાં પણ તે જ અવતારમાં નજર આવશે.

Patel Meet