મનોરંજન

45 વર્ષની પૂજા બત્રાએ એવી તસવીરો કરી શેર, કે સોશિયલ મીડિયા ઉપર ન પહેરવાનું પહેરી દેખાડી દીધું – જુઓ

પૂજા બત્રાનો આ બિકિ રૂપ ભલભલાના હોંશ ઉડાવી દેશે, મહેરબાની કરીને એકલામાં જ જોજો

બોલીવુડની અભિનેત્રીઓ લાઇમ લાઇટમાં બની રહેવા માટે પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી  રહે છે. પરંતુ સિલ્વર સ્ક્રીન ઉપર લાંબા સમયથી દૂર રહેલી અભિનેત્રી પૂજા બત્રાનો જલવો પણ કઈ ઓછો નથી.

 

View this post on Instagram

 

A post shared by Pooja Batra Shah (@poojabatra)

સિલ્વર સ્ક્રીન ઉપરથી દૂર રહેવા છતાં પણ પૂજા પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા સતત જોડાયેલી રહે છે. પૂજા પોતાની બોલ્ડ તસવીરો દ્વારા હાલની અભિનેત્રીઓને પણ ટક્કર આપી શકે છે. હાલમાં તે પોતાની રજાઓ માણી રહી છે. આ દરમિયાન તે સોશિયલ મીડિયા ઉપર પોતાની તસવીરો શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Batra Shah (@poojabatra)

હાલમાં જ પૂજાએ પોતાની તસવીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને પૂજાનો આ અંદાજ ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Batra Shah (@poojabatra)

પૂજાની તસવીરો ઉપર ચાહકો ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. ચાહકોએ કોમેન્ટ કરતા જણાવ્યું છે કે “બ્યુટી અને ફિગર આજે પણ કમાલ છે.”

 

View this post on Instagram

 

A post shared by Pooja Batra Shah (@poojabatra)

પૂજાએ શેર કરેલી તસ્વીરોમાં તે ખુબ જ રિલેક્સ મૂડમાં જોવા મળી રહી છે. હાલમાં તે પોતાની રજાઓ ગોઆમાં મનાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja Batra Shah (@poojabatra)

પૂજા બત્રાએ ગયા વર્ષે અભિનેતા નવાબ શાહ સાથે ચોરી છુપે લગ્ન કરી લીધા હતા.