મેરેજ હોમના પાછળ ચાલી રહ્યો હતુ રેકેટ, પોલિસે છાપેમારી કરી ત્યારે નજારો જોઇ હોંશ ઉડી ગયા

5 યુવતીઓ ને 2 યુવકો હતા પલંગ પર બીભત્સ કામો કરી રહ્યા હતા અને પોલીસે ખખડાવ્યો દરવાજો ને પછી થઇ જોવા જેવી

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર પર્દાફાશ થતો હોય છે. ઘણીવાર આવા કારનામા અંગે પોલિસને જાણ થતા તે ડમી ગ્રાહક મોકલી અથવા તો છાપેમારી કરી આવા કામનો પર્દાફાશ કરી તેમાં સામેલ લોકોની ધરપકડ કરતી હોય છે. ત્યારે હાલમાં એક રેકેટનો પર્દાફાશ ઉત્તરપ્રદેશના મથુરામાંથી થયો છે. છાપેમારી દરમિયાન ઘરની અંદરનો નજારો જોઈને પોલીસ પણ શરમથી પાણી પાણી થઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી પાંચ મહિલાઓ સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ અને વેશ્યાવૃત્તિમાં વપરાતી ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે.

આ લોકો ગ્રાહક સાથે વોટ્સએપ કોલિંગ પર વાત કરતા હતા. વોટ્સએપ પર જ યુવતીઓના ફોટા મોકલવામાં આવતા. મથુરાના થાણા હાઈવે વિસ્તારમાં મોહન પેલેસ મેરેજ હોમની પાછળ ચૈતન્ય લોક કોલોનીમાં એક ઘરમાં વેશ્યાવૃત્તિ થઈ રહી હતી. પોલીસે આ વાતનો ખુલાસો કર્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન અહીં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે પાંચ મહિલા સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે દેહવ્યાપારમાં સંડોવાયેલ મકાન માલિક સાથીદાર સાથે ફરાર થઈ ગયો હતો. થાણા હાઈવે પોલીસને માહિતી મળી હતી કે ચૈતન્ય લોક કોલોનીમાં એક ઘરમાં વેશ્યાવૃત્તિ થઈ રહી છે.

એસપી સિટી માર્તંડ પ્રકાશ સિંહે જણાવ્યું હતું કે સીઓ રિફાઇનરી ધર્મેન્દ્ર ચૌહાણના નેતૃત્વમાં એસએચઓ છોટેલાલ સહિતની પોલીસ ટીમે દરોડો પાડીને વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી પાંચ મહિલાઓ અને બે ગ્રાહકોની ધરપકડ કરી હતી. પોલીસે પાંચ મહિલાઓ ઉપરાંત જામિયા નગર ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની દક્ષિણ દિલ્હીના રહેવાસી યોગેશ નિવાસી નરહોલી અને બજરંગી પાંડેની ધરપકડ કરી છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન વેશ્યાવૃત્તિનો મુખ્ય સૂત્રધાર કુલદીપ ચૌધરી અને અન્ય એક નાસી છૂટ્યો હતો.હાઇવે પોલીસ તેમની શોધમાં દરોડા પાડી રહી છે. તેમના કબજામાંથી ગુનાહિત સામગ્રી અને 4,000 રૂપિયાની રોકડ પણ મળી આવી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ ઘરમાં કેટલાક મહિનાઓથી દેહવ્યાપારનું કામ ચાલતું હતું. પોલીસને સતત માહિતી આપવામાં આવી રહી હતી, પરંતુ પોલીસ સાંભળવા તૈયાર નહોતી. લોકોએ મુખ્યમંત્રીના પોર્ટલ પર ફરિયાદ કર્યા બાદ પોલીસ ઉંઘમાંથી જાગી અને ઘરમાં ચાલતા રેકેટ પર દરોડા પાડ્યા. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારા બાળકોને ખોટી રીતે અસર થઈ રહી છે અને આ વિસ્તારમાં આવું પુનરાવર્તન ન થવું જોઈએ, તેથી અમે પોલીસને પણ અહીં સતત પેટ્રોલિંગ રાખવાની અપીલ કરીએ છીએ.

Shah Jina