ખબર

સુરતની અહીંયા ચાલતું હતું કુટણખાનું, 3 વિદેશી રૂપ રૂપનો અંબાર દેખાતી યુવતીઓ સાથે 7 લોકો…

સુરતના સરથાણામાં એકથી એક ચડિયાતી રૂપ સુંદરીઓ કેબિનમાં માણી રહ્યા હતા અને પોલીસે જોયું તો…

ગુજરાતની અંદર સ્પા અને પાર્લરની આડમાં ચાલતા કુટણખાનાઓનો વારંવાર પર્દાફાશ થતો સાંભળવા મળે છે. તેમાં પણ સુરત આ ધંધામાં અગ્રેસર બની ગયું છે. પહેલા પણ સુરત પોલીસે સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓન પર્દાફાશ કર્યા છે ત્યારે હાલ એવું જ એક કુટણખાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરથાણા જકાતનાકા પાસે રાજ ઇમ્પિરીયર શોપિંગ સેન્ટરમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે છાપો મારી થાઈલેન્ડની 3 યુવતી સહિત 7ન લોકોને ઝડપી પાડ્યા છે. સરથાણા પોલીસે બાતમીના આધારે ઇમ્પિરીયર શોપિંગ સેન્ટરમાં ચાલી રહેલા સ્પર્શ થાઈ સ્પા નામની દુકાનમાં છાપામારી કરી હતી.

ત્યારે પોલીસે છાપામારી કરી દે દરમિયાન સ્પાની અંદર નાના નાના કેબીન બનાવીને તેમાં થાઈલેન્ડની યુવતી અને ગ્રાહકો કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. ઉપરાંત બહાર સોફા પરથી થાઈલેન્ડની બે મહિલાઓ મળી હતી. પોલીસે સ્પામાંથી રોકડા 35 હજાર રૂપિયા, બે ફોન અને 8 કોન્ડમ કબજે કર્યા હતા. સ્પાનો માલિક સાગર ગ્રાહકો પાસેથી 2 હજાર રૂપિયા લઈ મહિલાઓને 1 હજાર રૂપિયા આપતો હતો.

સ્પાની અંદરથી પકડાયેલી થાઈલેન્ડની ત્રણેય મહિલાઓ ટૂરિસ્ટ વીઝા પર આવી હતી. હાલ પોલીસે તેમને ડિટેઇન કરી છે. સરથાણા પોલીસે આરોપીઓ સાગર અને દક્ષેશ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આરોપી સોશિયલ મીડિયાથી અને દલાલના માધ્યમોથી ગ્રાહકોનો સંપર્ક કરતો હોવાનું પણ સામે આવ્યું છે.