નવા વર્ષ પહેલા જ પોલિસે પકડ્યુ સેક્સ રેકેટ, આપત્તિજનક હાલતમાં મળ્યા છોકરા-છોકરીઓ…પોલિસ પણ શરમાઇ ગઇ

નવા વર્ષ પહેલા જ પકડાઇ સેક્સ મંડી, 22 છોકરા-છોકરીઓ ગંદી હરકત કરતા પકડાયા, નજારો જોઇ પોલિસ શરમાઇ ગઇ

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર સેક્સ રેકેટ પકડાતા હોય છે અને રેડ દરમિયાન એવો પણ નજારો જોવા મળે છે કે પોલિસ શરમાઇ જાય. ત્યારે હાલમાં ગાઝિયાબાદના શાલીમાર ગાર્ડન ક્ષેત્ર અને ટીલા મોડ વિસ્તારના તુલસી નિકેતન અને ડીએલએફ કોલોની વજીરા બાદ રોડ ભોપુરાના પાસે બંને જગ્યાએ એકસાથે એસીપીના નેતૃત્ત્વમાં સેક્સ રેકેટ પર રેડ પાડવામાં આવી હતી. અહીં પોલિસે છોકરા-છોકરીઓની ધરપકડ કરી છે.એસીપી શાલીમાર ગાર્ડનનું કહેવુ છે કે આગળ પણ આ રીતની કાર્યવાહી થશે.

પોલિસ ઓફિસરોએ જાણકારી આપતા જણાવ્યુ કે 31 ડિસેમ્બરે એસીપી શાલીમાર ગાર્ડનને સૂચના પ્રાપ્ત થઇ કે તુલસી નિકેતન થાના ટીના મોડ ક્ષેત્ર તથા ડીએલએફ ભોપુરા સામે થાના શાલીમાર ગાર્ડન ક્ષેત્રમાં અનૈતિક દેહ વેપાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થળ પર પર્યાપ્ત પોલિસ બળ સાથે વારાફરથી છાપેમારી કરવામાં આવી તો તુલસી નિકેતન થાના ટીલા મોડ ક્ષેત્રથી 5 મહિલાઓ અને 1 પુરુષ આપત્તિજનક અવસ્થામાં મળ્યા તથા ડીએલએફ ભોપુરા સામે થાના શાલીમાર ગાર્ડન ક્ષેત્રથી 9 મહિલાઓ અને 7 પુરુષો એક મકાનમાં આપત્તિજનક અવસ્થામાં પકડાયા.

બંને સ્થળો પર રેડ દરમિયાન પોલિસને 26 હજારની રોકડ પણ મળી. જણાવી દઇએ કે, આ કોઇ પહેલો મામલો નથી. આના પહેલા ગત મહિનાની શરૂઆતમાં પણ ગાઝિયાબાદના પોશ વિસ્તાર રાજનગર સેક્ટર-7ના ઘરમાં સેક્સ રેકેટ ચલાવવાની ખબર પર પોલિસે ત્યાં છાપેમારી કરી ઘરની અંદરથી એક પુરુષ અને ચાર મહિલાઓની આપત્તિજનક હાલતમાં ધરપકડ કરી હતી. પોલિસ અનુસાર, નંદગ્રામ થાનાક્ષેત્રની રહેવાસી મહિલા આ સેક્સ રેકેટને ચલાવી રહી હતી.

10 મહિનાની અંદર ત્રીજીવાર દેહવેપાર કરાવવાના આરોપમાં તેની ધરપકડ થઇ હતી. પૂછપરછમાં તેણે જણાવ્યુ હતુ કે તે પૈસાની લાલચમાં દેહવેપાર કરતી હતી. આ પછી પાંચને ગિરફતાર કરાયા હતા. આરોપીઓ વિરૂદ્ધ અનૈતિક દેહવેપાર નિવારણ અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરાયો હતો.

Shah Jina