અહીંયા ચાલતો હતો હવસ સંતોષવાનો ધંધો, 11 રૂપ રૂપનો અંબાર મહિલાઓ રંગેહાથ ઝડપાઇ

દિલ્લી અને નોએડામાં ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ જગ્યાઓ પર રેસ્ક્યુ કર્યું હતું અને સ્પાના નામે ચાલી રહેલા દેહ વ્યાપારનો ભાંડો ફોડ્યો હતો. ક્રાઇમ બાંચે આ મામલામાં દિલ્લીના ગ્રીનપાર્કમાંથી 11 મહિલાઓ અને એક એજન્ટની ધરપકડ કરી છે આ સિવાય સેક્ટર-24માં  પોલીસે પણ એક આરોપીની ધરપકડ કરીને બે મહિલાઓનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

પુછપરછમાં એ વાત જાણવા મળી કે સ્પાના માલિકે છ મહિના પહેલા ગ્રીનપાર્કમાં સ્પા સેન્ટર ખોલ્યું હતું. રિસેપ્શનિસ્ટ તેના માટે કામ કરતી હતી.તેઓ બંને ગ્રાહકો માટે મહિલાઓની વ્યવસ્થા કરી આપતા હતા. આરોપીઓના કબ્જામાંથી આ કામ માટે ઉપીયોગમાં લેવામાં આવતા બે ફોન, રૂપિયા અને આપત્તીજનક સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી કસ્ટમર બનીને સ્પા સેન્ટર પહોંચ્યા હતા અને ત્યાં જઈને ડીલ પણ કરી હતી.પોલીસે જણાવ્યું કે સ્પા સેન્ટના માલિકના કહેવા પર પર રિસેપ્શનિસ્ટ એજન્ટની મદદથી રેકેટ ચલાવી રહી હતી.એવામાં પોલીસે 11 મહલાઓ સહિત રાજેશ નામના એજન્ટની ધરપકડ કરી છે.

આ સિવાય નોએડા પોલીસે સેક્ટર-24માંથી આ બાબતમાં અન્ય એક આરોપીની ધરપકડ કરી છે જેની સાથે બે અન્ય યુવતીઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું.આ મામલામાં આરોપી પાસેથી મોબાઈલ ફોન અને એક બાઈક જપ્ત કરી છે.તપાસમાં સામે આવ્યું કે આરોપી વોટ્સએપ દ્વારા ખુબ મોટો દેહ વ્યાપાર કરતો હતો. તે ઓનલાઇન ડિલ કર્યા પછી મહિલાઓને હોટેલ, ગેસ્ટ હાઉસ, કોઠી અને મકાન એમ અલગ અલગ જગ્યાઓ પર મોકલતો હતો. દેહ વ્યાપાર દ્વારા તે ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલતો હતો, પોલીસે આરોપીની ધરપકડ કરીને તેના અન્ય સાથીઓની તપાસ શરૂ કરી દીધી છે.

Krishna Patel