જીવનશૈલી

ભારત ફરવા આવ્યો હતો દુનિયાનો સૌથી અમીર ‘જુઆરી’, તેને પહેરેલી ઘડિયાળની કિંમતમાં તો ભારતમાં આલીશાન ઘર અને કાર આવી જાય

આ જુઆરી પાસે છે ગર્લફ્રેન્ડનો કાફલો, ઢગલાબંધ છોકરીઓ સાથે કરે છે એન્જોય…જુઓ તસ્વીરો

અમેરિકન પોકર પ્લેયર અને પ્લેબોય મિલીયનેયર ડેન બિલ્ઝેરિયન તેની શાનદાર લાઇફસ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. ડેન બિલ્ઝેરિયન સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ છે. ડેન બિલ્ઝેરિયન પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ બાબતે તાજેતરમાં ભારત આવ્યો હતો. ડેન બિલ્ઝેરિયને ભારતના સૌથી મોટા પોકર ઇવેન્ટ ઇન્ડિયા પોકર ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને તે મુંબઇના રસ્તા પર ફરતો સ્પોર્ટ થયો હતો.

તેને મોંઘા-મોંઘા કપડાં પહેરવાનો અને મોંઘી ગાડીઓમાં ફરવાનો શોખ છે. ડેન બિલ્ઝેરિયનને દુનિયાનો સૌથી આમિર ‘જુઆરી’ કહેવામાં આવે છે,

 

View this post on Instagram

 

Sometimes u gotta grab a good one and run

A post shared by Dan Bilzerian (@danbilzerian) on

ડેન બિલ્ઝેરિયન તેની પ્રોડ્કટને લોન્ચ કરવા હાલમાં જ ભારત આવ્યો હતો. તેને ભારતની સૌથી મોટી ગોવામાં આયોજિત કરેલી પોકર ઇવેન્ટ ‘ઇન્ડિયા પોકર ચેમ્પિયનશિપ’ માં ભાગ લીધો હતો. અહીં દિગ્ગ્જ પોકર પ્લેયર આવે છે, તો તે મુંબઇના રસ્તા પર પણ ઘૂમતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

Didn’t take many pics this trip, but here’s me paddleboarding

A post shared by Dan Bilzerian (@danbilzerian) on

ડેન બિલ્ઝેરિયનને સફેટ ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળ્યો હતો. પરંતુ સૌથી વધુ ચર્ચા તો તેની ઘડિયાળની થતી હતી. ડેને જે ઘડિયાળ પહેરી હતી, તેનું નામ Richard Mille RM11-03.

 

View this post on Instagram

 

Richard Mille RM 11-03 McLaren Automatic Flyback Chronograph #richardmille CHF 180,000

A post shared by Watches only (@watches.gram) on

જેની કિંમતથી ભારતમાં નવું મકાન અને કાર આવી જાય. આ ઘડિયાળની કિંમત 191,500 ડોકર એટલે કે, 1 કરોડ 36 લાખ રૂપિયા છે. સોશિયલ મીડિયામાં ડેનના આ ઘડિયાળની ચર્ચા થઇ રહી છે.

 

View this post on Instagram

 

We coming @ignite

A post shared by Dan Bilzerian (@danbilzerian) on

તમે વિચારતા હશો કે આ મોંઘી ઘડિયાળમાં એવું શું છે. જેની કિંમત કરોડોમાં છે, આ ઘડિયાળને McLareના એન્જીનીયરે તૈયાર કરી છે. આ ઘડિયાળ ગત વર્ષે જેનેવા ઇન્ટરનેશનલ મોટર શોમાં લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ ફક્ત 500 ઘડિયાળ જ બનાવી હતી.

 

View this post on Instagram

 

London launch @ignite

A post shared by Dan Bilzerian (@danbilzerian) on

જણાવી દઈએ કે, આ ઘડિયાળમાં ટાઇટેનિયમ પુસર્સ લાગેલા છે. જે McLaren 720S કારની લાઈટ જેવા દેખાય છે. આ ઘડિયાળમાં 5 ટાઇટેનિયમ ક્રાઉન પણ લાગેલા છે. જે McLaren કારના વહીલમાં લાગેલા હોય છે.

પોતાને કિંગ ઓફ ઇન્સ્ટાગ્રામ ગણાવતો અને પોકરથી કરોડોનું સામ્રાજ્ય ખડું કરનારો ડેન બિલ્ઝેરિયન થોડાક વર્ષો પહેલા ચર્ચામાં આવ્યો હતો. સામાન્ય રીતે સ્ટાર્સ, બિકની ગર્લ્સ, ગન્સ, સેલિબ્રિટીઝ અને કેશના ઢગલા વચ્ચે આળોટતા ડેન પર હાલમાં સોશિયલ મીડિયા પર લોકો ગાળો વરસાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

🐳

A post shared by Dan Bilzerian (@danbilzerian) on

આંખો આંજી નાંખતી ફેન્ટસી લાઇફ સ્ટાઇલ જીવતો ડેન પોતાની એક ફિમેલ ફ્રેન્ડ સાથે સર રિચર્ડ બ્રેન્સનના નેકર આઇલેન્ડ ખાતે વેકેશન ગાળવા ગયો હતો. અહીં ડેને ગર્લફ્રેન્ડ સોફિયાને 100 વર્ષના ખાસ પ્રજાતિના કાચબા પર બેસાડીને અને તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. જેને કારણે લોકો ઇન્સ્ટાગ્રામ કિંગથી ખફા છે.