અભિનેતા સલમાન ખાનના કાળા હરણના શિકાર મામલે લગભગ 20 વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે. આ કેસને લઈને ગુરુવારે જોધપુર કોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં જોધપુર કોર્ટે જણાવ્યું હતું કે,સલમાન ખાન જોઆગામી સુનાવણીમાં કોર્ટમાં હજાર નહીં રહે તો તેના જામીન રદ્દ કરી દેવામાં આવશે.
લગભગ 20 વર્ષથી આ કેસ ચાલે છે. ગુરુવારે જોધપુર કોર્ટે જણાવ્યું હતું કે,સલમાન ખાન આગિ સુનાવણીમાં કોર્ટમાં હાજરનહિ રહે તો તેના જમીન કેન્સલ થઇ શકે છે. આ મામલે વધુ સુનાવણી 27 સપ્ટેમ્બર 2019ના રોજ કરવામાં આવશે।
Blackbuck poaching case: The Jodhpur court says that if Salman Khan doesn’t appear before the court in next hearing, his bail will be rejected. (file pic) #Rajasthan pic.twitter.com/bh3cTpDYF8
— ANI (@ANI) July 4, 2019
1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને તેના સહ કલાકારો સૈફ અલી ખાન,તબ્બુ, નીલમ સોનાલી, દુષ્યન્ત સિંહ પર કાળા હરણના શિકારનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે5 એપ્રિલ 2018ના રોજ સલમાન ખાનને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.જોધપુર સેસન્સ કોર્ટ દોશી જાહેર કરી 5 વર્ષની સજા પણ સંભળાવી હતી. જયારે બાકીના આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
સલમાનખાને નીચલી અદાલતના ફેંસલાને જિલ્લા કોર્ટમાં અપીલ કરી હતી. 7 એપ્રિલે સલમાનનેની સજા પર રોક લગાવી હતી. નીચલી અદાલતના ચુકાદાને આમ્નાય રાખી શરતો પર જામીન આપ્યા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks