જીવનશૈલી

એક ભારતીય યુવતીને પાકિસ્તાની યુવતી સાથે થયો પ્રેમ, બન્નેની જોડીએ મચાવી ધૂમ- 10 PHOTOS જુઓ

ભારતીય અને પાકિસ્તાનની આ જોડીએ હોંઠ પર તસતસતી કિસ કરીને કરાવ્યું ફોટોશૂટ, જુઓ આ કપલની તસવીરો

હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટોશૂટ બહુજ વાયરલ થઇ રહ્યું છે. આ ફોટો શૂટમાં એટલા માટે ખાસ છે કે જેમાં કોઈ બંધન નથી, ઉપરની તસ્વીરોમાં દેખાતી એક છોકરીનું નામ અંજલી ચક્રા અને બીજી છોકરીનું નામ સુંદાસ મલિક છે.

આ છોકરી અંજલી ભારતીય મૂળની અને સુંદાસ એક પાકિસ્તાની કલાકાર છે. બંને ન્યૂયોર્કમાં રહે છે. તમને જણાવી દઈએ કે સુંદાસ એક મુસ્લિમ આર્ટિસ્ટ છે જ્યાં અંજલી હિન્દુ છે. બંને છેલ્લાં એક વર્ષથી રિલેશનશિપમાં છે

અને જ્યારે આ મોકા પર તેમણે પોતાના ફોટોઝ ઇન્ટરનેટ પર શેર કર્યો તો તરત વાયરલ થઇ ગયો. કોઈ સરહદનું કે કોઈ ધર્મનું. ન્યુયોર્કના આ એક સમલૈગિંક કપલનું ફોટો શૂટ હાલમાં તો ચર્ચાનો વિષય બન્યું છે.

આ ફોટોશૂટની વાત કરવામાં આવે તો આ 2 યુવતીઓએ ફોટો શૂટ કરાવ્યું છે. જેમાં એક યુવતી ભારતની છે તો બીજી યુવતી પાકિસ્તાનની છે.

બંને કપલ છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશિપમાં છે અને હવે જ્યારે તેણે પોતાના પર્સનલ ફોટોસ મુખ્ય તો રાતોરાત એ બધા વાયરલ થઈ ગયા છે. અને આ લેસ્બિયન કપલની લોક ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

અમેરિકાના NewYork માં એક ઇન્ડિયન અને પાકિસ્તાની યુવતીની અનેક બંધનોને તોડતા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ સમલૈગિંક સંબંધો સાથે જોડાયેલા ટેબૂને ઠેંગો બતાવી રહી છે. આની સાથે જ ધર્મ કે પછી જાત-પાતથી ઉપર ઉઠીને તેમના સંબંધોની એક નવી મિસાલ કાયમ કરી રહી છે.

તેમાંથી એક હિંદૂ છે અને બીજી મુસ્લિમ, એક ભારતીય છે, બીજી પાકિસ્તાની. એકનું નામ છે સંદસ મલિક અને બીજીનું નામ છે અંજલિ ચક્ર. આપણે બધાંને ખબર જ છે કે લવ એ એક ખૂબસૂરત અનુભવ છે. તે ધર્મ, નાત, જાત કે લિંગ સાથે કઈ લેવા દેવા નથી.

ન તો આપણે તેને બેડીઓમાં બાંધીને રાખી શકીએ છે. તમે ઘણીવાર પ્રેમ કહાનીઓ સાંભળી હશે. પ્રેમની એક એવી જ કહાની અમે તમને સંભળાવવા જઈ રહ્યા છે જેણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે.

આ બધા PHOTOS સરોવર નામના એક ફોટોગ્રાફરે ક્લિક કરી છે. જેમાં તેઓ એક ટ્રાન્સપેરેન્ટ છત્રી નીચે ઉભી છે અને બંને એકબીજા સામે જોતા જોતા જ ખોવાઈ ગયા છે. વરસાદ દરમિયાન ક્લિક કરવામાં આવેલી આ તસવીરો ખૂબ જ ખૂબસૂરત છે.

બન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો છે. જેમાં એકનું નામ છે અંજલિ ચંદ્રા જે ભારતની છે. તેને પાકિસ્તાનની મુસ્લિમ આર્ટિસ્ટ સુંદાસ મલિક છે. બન્નેનું ફોટો શૂટ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

આ ફોટો ફોટોગ્રાફર Sarowarએ શેર કર્યો છે. તેને આ ક્યૂટ કપલની ફોટોશેર કરતા લખ્યું છે કે, આ ન્યુયોર્ક લવ સ્ટોરી’. આ ફોટોમાં બન્ને વચ્ચે ખુબ જ સારું બોન્ડીગ જોવા મળે છે. ફોટો શૂટ કરતી વખતે બન્ને એકબીજાની એટલી નજીક આવી ગયા છે કે, નફરત પણ તેની વચ્ચેથી નથી નીકળી શકતી.

આ ફોટોમાં એક છત્રીમાં બન્નેના હસતા ચહેરા જોઈ શકાય છે. લોકો કપલની સાથે સહતે ફોટોશુટને પણ સરસ બતાવી રહ્યા છે. આ કપલની ફોટો ફોટોગ્રાફરે 28 જુલાઈએ ટ્વીટ્ટર પર શેર કરી હતી. આ લખાય છે ત્યાં સુધીમાં આ ફોટોની 48 હજારથી વધુ લાઈક અને 8 હજારથી વધુ રીટ્વીટ મળી ચુક્યા છે.

આ ફોટો શૂટ કરતી વખતે બન્નેએ પારંપરિક વસ્ત્રો અને જવેલરી પહેર્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર પણ ફોટો શેર કરતા રહે છે. સોશિયલ મીડિયાનાં તમામ યુઝર્સેને આ લવ સ્ટોરી બહુજ ગમે છે. કારણકે લવ સ્ટોરીમાં કોઈ પણ ધર્મ કે જેન્ડર વગરનો પ્રેમ છે.

સરોવર અહમદે આ કપલને એનિવર્સરીની શુભચ્છા આપીને ઘણા ફોટો શેર કર્યા હતા. આ ફોટો અંજલિએ પણ શેર કર્યા હતા.

અંજલિએ કેપ્સનમાં લખ્યું હતું કે, તે યુવતીને લગ્નની વર્ષગાંઠ મુબારક, જેને મને પ્રેમ કર્યો અને પ્રેમ કરતા શીખવ્યો.’

પ્રેમ કોઈ પણ સાથે થઇ શકે છે. કોઈ પણ સમયે થઇ શકે છે. બસ થોડી રાહ જુઓ, જિંદગીમાં તમારો પ્રેમ પણ આવશે. અને તમને પણ પ્યારું-પ્યારું લાગશે.

ફોટો ગેલેરી 1

ફોટો ગેલેરી 2

ફોટો ગેલેરી 3

ફોટો ગેલેરી 4

ફોટો ગેલેરી 5

ફોટો ગેલેરી 6

ફોટો ગેલેરી 7