આ 8 વેસ્ટઇંડિઝના ક્રિકેટર્સની પત્નીઓ છે ખૂબ જ ખૂબસુરત, જુઓ તસવીરો

વાહ પૈસા હોય તો શું ન થઇ શકે, જોરદાર નસીબ લઈને પેદા થયા છે આ 5 ક્રિકેટર, પત્ની તો જુઓ…

ક્રિકેટર્સ જેટલી તેમની રમતને લઇને ચર્ચામાં રહે છે, તેટલા જ તેઓ તેમની પર્સનલ લાઇફને લઇને પણ રહેતા હોય છે. કેટલાક ક્રિકેટર્સની પત્નીઓ ઘણી ખૂબસુરત હોય છે. આ મામલે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓની પત્નીઓ કોઇનાથી કમ નથી.

1.કીરોન પોલાર્ડ : વેસ્ટઇંડિઝના સીમિત ઓવર ટીમના કેપ્ટન કીરોન પોલાર્ડની પત્ની પણ ખૂબસુરતી મામલે કોઇનાથી કમ નથી. એક લાંબાં સમયના રિલેશન બાદ તેમણે જેના અલી સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા.

2.આંદ્રે રસેલ : વેસ્ટઇંડિઝના ઓલરાઉન્ડર આંદ્ર રસેલ તેમની તાબડતોડ રમત માટે પૂરી દુનિયામાં મશહૂર છે. રસેલની પત્ની જેસિમા લૌરા એક મોડલ છે. તે ખૂબ જ ખૂબસુરત છે. લૌરા ઘણીવાર આઇપીએલ મેચ દરમિયાન રસેલને સપોર્ટ કરવા મેદાનમાં આવે છે.

3.ક્રિસ ગેલ : ક્રિકેટની દુનિયામાં મશહૂર ક્રિસ ગેલ તેમની બલ્લેબાજીથી વિરોધી ટીમનો પરસેવો છોડાવી દે છે. ગેલની પત્ની ખૂબ જ સુંદર છે. તેમનું નામ નતાશા બેરિજ છે. તે એક ડાંસરના રૂપમાં કામ કરે છે.

4.ડ્વેન બ્રાવો : વેસ્ટઇંડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો એક શાનદાર ક્રિકેટર હોવા સાથે સાથે કેટલીક વસ્તુઓમાં દિલચસ્પી રાખે છે. બ્રાવો એક શાનદાર ડાંસર અને સિંગર પણ છે. બ્રાવો કેટલીક વાર સોશિયલ મીડિયા પર તેમની પત્ની રેગિના રેમજીત સાથે તસવીર શેર કરે છે, તેમની પત્ની ઘણી જ ખૂબસુરત છે.

5.ડૈરેન સૈમી : વેસ્ટઇંડિઝને પોતાની કપ્તાનીથી બે વાર ટી 20 વર્લ્ડ કપનો ખિતાબ જીતાવનાર ડૈરેન સૈમીની પત્ની પણ ખૂબસુરત છે. તેમનું નામ કૈથી ડેનિયર છે. તે બંનેએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા.

6. કાર્લોસ બ્રેથવેટ:
વેસ્ટ ઇન્ડિઝના આ ખેલાડીએ વર્ષ 2016ના ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં સતત 4 છક્કા લગાવીને વેસ્ટ ઇન્ડિઝને વિજેતા બનાવ્યું હતું. બ્રેથવેટની પત્નીનું નામ જેસિકા છે. જે દેખાવમાં ખુબ જ સુંદર છે. જેસિકા વ્યવસાયે ફિજોયો થેરેપીસ્ટ છે. બંનેએ લગ્ન કરતા પહેલા એક બીજા સાથે 5 વર્ષ સુધી ડેટ કર્યું હતું.

7. જસન હોલ્ડર:
વેસ્ટ ઇન્ડિઝના  ઓલરાઉન્ડર જસન હોલ્ડરની ગર્લફ્રેન્ડ જોઈને તો સૌ કોઈની આંખો પહોળી રહી જાય છે. વર્ષ 2017માં તેમની કેટલીક તસવીરો સામે આવી હતી. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. હોલ્ડરની ગર્લફ્રેન્ડ તેના કરતા 10 વર્ષ નાની છે. તેનું નામ ક્રિસ્ટના છે.

8. શિમરોન હેટમાયર:
આઇપીએલની અંદર કરોડોની કિંમતમાં વેચનાર આ ખેલાડીની પત્ની પણ કોઈ રૂપ સુંદરી કરતા જરા પણ કમ નથી. તેની પત્નીનું નામ નીરવાની છે. તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો પણ તે શેર કરતી રહે છે.

Shah Jina