આ એવા ફોટાઓ છે જે તમને દેખાડશે કે 2 પેઢીઓ વચ્ચે નું અંતર કેટલું બદલાઈ ગયું
આજે બધાના જીવનમાં ભાગદોડ રહે છે, જિંદગી ટેંશન ભરી રહે છે. જીવનમાં ટેંશન હોવાને કારણે માણસનો સ્વભાવ ચિડચિડો થઇ જાય છે. આજે અમે તમને એવી 11 તસ્વીર દેખાડીશું જે તમને બહુ જ પસંદ આવશે. આવો જોઈએ આ તસ્વીરો.

આ તસ્વીર જોઈને તમને જૂની પેઢી અને નવ પેઢીનું અંતર જાણી શકશો. આજના સમયમાં અને જુના સમયમાં સૌથી મોટું અંતર ટેક્નિકનું હોય છે. જુના સમયમાં આધુનિક ટેક્નિક ના હતી માણસ બિલકુલ અલગ રીતે જીવતા હતા.
આવો જોઈએ બે પેઢીઓ વચ્ચેનું અંતર
બસ કેમેરામાં નવીનતાપણું આવ્યું છે.માણસના વ્યવહારમાં એક સમાનતા જોવા મળે છે.

દરેક પેઢીના લોકોને તસ્વીર ખેંચાવવાનો શોક હતો પછી તે 1941 હોય કે 2018. બંને પેઢીના લોકોના પોઝમાં અંતર ઘણું જોવા મળ્યું હતું.

આ તસ્વીરમાં તમે એક તરફ બિલાડીની મૂર્તિ જોઈ શકો છો જે મિસ્ત્રીની કલાકારી છે. તો બીજી તરફ એક જીવતી જાગતી બિલાડીજે જોઈ શકો છો જેમાં ઘણી સમાનતા જોવા મળે છે.

પહેલાના સમયમાં લોકો ભાષામાં જે પ્રકારના નિશાનનો પ્રયોગ કરતા હતા. આજની પેઢી તે નિશાનનો ઉપયોગ કરે છે જેને ઈમોજી કહે છે.

આ તસ્વીરમાં દેખાડવામાં આવ્યું છે કે, શાહી પરિવારના લોકો મોંઘી વસ્તુના શોખીન હતા, આજે પણ લોકો મોંઘી વસ્તુના શોખીન છે.

આ તસ્વીરમાં અમેરિકાના વિવિધ રાષ્ટ્રપતિઓ અને તેમની પત્નીઓની વર્તણૂકમાં સમાનતા દર્શાવે છે.

જૂના સમયમાં દોરડાની થેલીઓની કોઈ કિંમત નહોતી, આજે આ ફેશનની વસ્તુ બની ગઈ છે અને ખૂબ ખર્ચાળ છે.

જો જો જોવામાં આવે તો, કદાચ આ એકમાત્ર વસ્તુ છે જેમાં નવા અને જૂના સમય વિશે વિચાર મળતા આવે છે. જુના અને નવા લોકોના કપડા એકદમ સામાન્ય છે.

પ્રાચીન કાળથી બાળકને રમવા માટે ઘણા પ્રકારનાં રમકડાં આવતા હતાં. જેમાંથી કેટલાક તમે ચિત્રમાં જોઈ રહ્યા છો. પહેલું રમકડું બેબ્લેડ છે, બીજો ક્યુબબોક્સ છે અને તમે આજના યુગના ફિઝીઆઈટરને તો તમે બધા જ જાણતા હોય છે.

જુના જમાનામાં સમય વિતાવવા માટે લોકો અખબાર વાંચતા હતા. હવે અખબારોની જગ્યા મોબાઈલ, લેપટોપ અને ત્યાં સુધી કિંડલ નામના ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
