બોલીવુડમાં ઘણા એવા અભિનેતાઓ છે જે એવી જગ્યાએથી આવ્યા હોય છે કે જ્યાં તેમને ખુબ જ સંઘર્ષ કર્યો હોય, જયારે બૉલીવુડ સાથે તેઓ જોડાયા હોય છે ત્યારે તેમનો દેખાવ પણ સૌ અલગ હોય છે. પરંતુ બૉલીવુડ સાથે જોડાવવાની સાથે જ તેમના દેખાવથી લઈને રહેણી કારની બધું જ બદલાઈ જાય છે. આજે અમે તમને એવા જ 10 સ્ટાર્સ વિષે જણાવીશું જેમને બોલીવુડમાં આવવાની સાથે જ તેમના દેખાવથી લઈને બધી જ રીતે બદલાઈ ગયા. તેમના પહેલાની તસવીરો જોઈને તમે પણ એમને ઓળખી નહીં જ શકો.

1. શ્રીદેવી:
અભિનેત્રી શ્રીદેવીની અદાઓ તો આપણે પડદા ઉપર જોઈ છે પરંતુ આ તસવીરમાં તમે જેને જોઈ રહ્યા છો તે શ્રીદેવી જ છે. બાળપણ તે આવી દેખાતી હતી.

2. સુનિલ શેટ્ટી:
આ તસ્વીરમાં તમે જેને જોઈ રહ્યા છો તે છે અભિનેતા સુનિલ શેટ્ટી, કેવો સિંગલ બોડીનો દેખાય છે, સુનિલ ઓળખાઈ પણ નથી રહ્યો, અને આજે જુઓ તે ખુબ જ પહેલા કરતા બદલાઈ ગયો છે.

3. પદ્મિની કોલ્હાપુરી:
એક સમયની ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીએ 15 વર્ષની ઉંમરે જ ફિલ્મ “સત્યમ શિવમ સુન્દરમ”માં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું.

4. ગોવિંદા, સલમાન ખાન અને જેકી શ્રોફ:
આ તસ્વીરમાં તમે બોલીવુડના પ્રખ્યાત અભિનેતાઓ ગોવિંદા, સલમાન ખાન અને જેકી શ્રોફને જોઈ શકો છો. આ ત્રણેય સાથે આનંદના મૂડમાં જોવા મળી રહ્યા છે.

5. અર્જુન કપૂર અને સોનમ કપૂર:
અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી સોનમ કપૂરનો આ ખુબ જ જૂનો ફોટો છે જેમાં સોનમને તો ઓળખી શકશો પરંતુ અર્જુનને ઓળખવો ખુબ જ મુશ્કેલ છે.

6. રાજ કપૂર, કરિશ્મા અને રણબીર કપૂર:
તસ્વીરમાં દેખાઈ રહેલા વ્યક્તિ બોલીવુડના દિગ્ગજ અભિનેતા રાજપકપૂર છે. એક તસ્વીરમાં તેમની સાથે અભિનેતા રણબીરને જોઈ શકાય છે, તો ખોળામાં રહેલી નાની બાળકી કરિશ્મા કપૂર છે.

7. માધુરી દીક્ષિત:
અભિનેત્રી માધુરી દીક્ષિત બાળપણથી જ ખુબ જ સુંદર છે. તેના સ્કૂલ સમયના આ ફોટોગ્રાફ છે. જેમાં ક્યૂટ માધુરીને તમે આંખો દ્વારા ઓળખી શકશો.

8. કરીના કપૂર અને કરિશ્મા કપૂર:
બોલીવુડમાં બેબો તરીકે પ્રખયત અભિનેત્રી કરીના કપૂર અને તેની બહેન કરિશ્મા કપૂર આ તસ્વીરમાં જોવા મળી રહ્યા છે. તેની સાથે તેની મા બબીતા છે.

9. કાજોલ:
બોલીવુડની ખુબ જ પ્રખ્યાત અને સુંદર અભિનેત્રીઓના લિસ્ટમાં કાજોલનું નામ પણ આવે. કાજોલ બાળપણથી જ ખુબ શરારતી અને સુંદર હતી એ આ તસ્વીરમાં જોઈ શકાય છે.

10. અજય દેવઘન:
અભિનેત્રી કાજોલનો પતિ અને બોલીવુડનો દિગ્ગજ અભિનેતા તેના યુવાનીના દિવસોમાં સાવ જુદો દેખાતો હતો, તે આ તસ્વીર દ્વારા જોઈ શકાય છે.