મનોરંજન

બોલિવૂડમાં વધુ એક અભિનેત્રીએ મોડી રાત્રે 12 વાગ્યે છત પરથી કુદી હતી, આત્મહત્યાના કારણ જાણીને ચોંકી જશો

હે ભગવાન..બોલીવુડમાં ફરી ભૂકંપ: આ દિગ્ગજ અભિનેત્રી તડપી તડપીને મરી ગઈ- કારણ જાણીને ધ્રુજી ઉઠશો

મુંબઈના ઓશિવારા વિસ્તારમાં રહેતી અભિનેત્રી પર્લ પંજાબીએ ગઈ રાતે પોતાના ઘરની છત પરથી કૂદીને ૨૦૧૯માં આત્મહત્યા કરી લીધી હતી . 20 વર્ષીય પર્લ ઘણા લાંબા સમયથી સિનેમાજગતમાં જોડાવા માંગતી હતી. આ માટે તે ઘણી કોશિશો પણ કરી રહી હતી. તે એક મોડેલ પણ હતી. તે લાંબા સમયથી ફિલ્મોમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી પરંતુ સફળતા ન મળવાને કારણે એ નિરાશ હતી.

મોડેલ પર્લ પંજાબી જે બિલ્ડિંગમાં રહેતી હતી, એના ગાર્ડે જણાવ્યું કે આ ઘટના રાતે 12.15થી 12.30ની વચ્ચે ઘટી હતી. આ પહેલા કોઈના ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. એટલે તેને ત્યાં જઈને જોયું તો આ અવાજ ત્રીજા માળ પરથી આવતો હતો, જે માળ પર પર્લ પંજાબી રહેતી હતી.

કહેવાઈ રહ્યું છે કે તેને મગજની બીમારી હતી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેનો ઘણીવાર તેની માતા સાથે ઝઘડો પણ થતો હતો. એક અહેવાલ અનુસાર, આ પહેલા પણ તેને બે વાર આત્મહત્યા કરવાની કોશિશ કરી ચુકી હતી. એવામાં તેને ત્રીજીવાર પણ આવું કરવાની કોશિશ કરી, અને તેને જીવ ગુમાવી દીધો.

જણાવાઈ રહ્યું છે કે ગઈ રાતે પરિવારમાંથી કોઈની સાથે બોલાચાલી થઇ અને પર્લ પંજાબીએ છત પરથી કૂદકો મારી દીધો. ગંભીર હાલતમાં પર્લને કોકિલાબેન હોસ્પિટલમાં લઇ જવામાં આવી પણ ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હાલ પોલીસે તેના મૃતદેહને કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. ચર્ચાઓ એવી પણ છે કે પર્લ પંજાબી પ્રખ્યાત સિંગર આદિત્ય નારાયણની મિત્ર હતી.

ગ્લેમરની દુનિયા દૂરથી જેટલી ઝગમગતી નજર આવે છે. નજીકથી જોઈએ તો એટલી જ ભયાવહ છે. બોમ્બેમાં સેલિબ્રિટીના બનવાનાં સપના ઘણા યુવાન છોકરા છોકરીઓ લઇને આવે છે. ઘણાંને કિસ્મત અને મેહનતની સાથે મોટી તક મળી જાય છે પણ કેટલાંક એવાં હોય છે જેમને ખુબ લાંબો સમય સુધી સ્ટ્રગલ કરવી પડે છે. અને ઘણાંને તો લાંબી સ્ટ્રગલ બાદ પણ કંઇ જ હાંસેલ થતુ નથી.

આવી જ ઉભરતી સ્ટાર પર્લ પંજાબી નામની એક્ટ્રેસે 29 ઓગસ્ટ 2019ની રાત્રે તેની બિલ્ડિંગથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ એક્ટ્રેસની ઉંમર માત્ર 25 વર્ષ હતી.. અભિનેત્રી પર્લ બોમ્બેના ઓશિવારા વિસ્તારમાં રહે છે. આ હિરોઈન સપનું હતું કે તે એક દિવસ ખુબ મોટી બોલિવૂડ એક્ટ્રેસ બને. મોટા સપનાની સાથે આ એક્ટ્રેસે એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગલાં માંડયા. પણ કદાચ તે આ રેસમાં ટક્યા રહેવાંનું પ્રેશર ઝીલી શકી નહીં.

આપને જણાવી દઇએ કે, તે ઘણાં સમયથી તેની અંગત અને પ્રોફેશનલ જીવનમાં ઘણું સ્ટ્રગલ કરી રહી હતી. જ્યારે સમસ્યાઓનો કોઇ હલ તેને ન દેખાયો તો તે હતાસ થઇ ગઇ અને તેણે અંતે આત્મહત્યાનો રસ્તો પસંદ કર્યો.


ગાર્ડે જણાવી કહાની પ્રમાણે અભિનેત્રીએ જે બિલ્ડિંગમાં રહે છે તે બિલ્ડિંગનાં ગાર્ડે ઘટના અંગે જણાવ્યું જ્યારે પર્લે આત્મહત્યા કરી હતી. ગાર્ડનું કહેવું છે કે, આ ઘટના આશરે 12.15થી 12.30ની વચ્ચે બની હતી. તેને જ્યારે અવાજ આવી તો સોસાયટીમાં ઘણાં લોકો મળીને પર્લની તરફ દોડ્યાં. ઉપરથી કૂદયા પછી પર્લની હાલત ઘણી જ ખરાબ હતી. તુંરત જ તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પણ લાખ પ્રયાસ છતાં ઇલાજ દરમિયાન જ તેનું મોત થઇ ગયું.


ડિપ્રેશનમાં હતી પર્લ અભિનેત્રી – મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પર્લ તેનાં પરિવારથી જીદ કરીને મુંબઇ આવી ગઇ હતી. તેની મા સાથે આ વાતને લઇને કેટલીક પ્રોબ્લમ્સ ચાલુ હતું. પરિવારને પર્લનું બોલિવૂડમાં જવું પસંદ ન હતું. તે તેનાં વિરોધમાં હતાં. પણ પર્લને પોતાનાં પર વિશ્વાસ હતો. તેણે ઘણાં પ્રયાસ કર્યાં પણ તે નિષ્ફળ રહી. અંતે તે હતાશ થઇ ગઇ ઘણાં સમય સુધી તે ડિપ્રેશનમાં હતી. અને છેલ્લે તેણે આ પગલું ભર્યું.