ભગવા બિકીની પર ટ્રોલ થઇ રહેલી દીપિકાના સ્પોર્ટમાં પટેલ કહ્યું “આવી મુર્ખામી મેં આજ પહેલા કયારેય નહીં જોઈ…”

આ અભિનેત્રીએ વિરોધ કરનારાઓને ગણાવ્યા ‘મૂર્ખ’, કહ્યું કે હું શોમાં હતી ત્યાં યુનિફોર્મ આ જ રંગનો હતો, અમે તેને લાત મારતા હતા અને ફાડતા પણ…..

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત આવાનરી ફિલ્મ “પઠાણ” ને લઈને વિવાદ થમવાનું નામ નથી લઇ રહ્યો. આ ફિલ્મનું એક ગીત “બેશર્મ રંગ” થોડા સમય પહેલા જ રિલીઝ થયું અને વિરોધીઓનો વધુ એક મોકો મળી ગયો. કારણ કે આ ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકી પહેરીને શાહરુખ સાથે બોલ્ડ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી હતી. જેના બાદ ઘણા લોકોએ આ ફિલ્મનો વિરોધ કર્યો અને બેન કરવાની પણ માંગ કરી.

આ ગીતને લઈને મધ્ય પ્રદેશના ગૃહમંત્રીએ પણ ટ્વીટ કરીને દીપિકાના ડ્રેસને આપત્તીજનક ગણાવ્યો છે. આ ગીત પરથી ઘણા લોકોની ભાવનાઓ આહત થવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે પઠાણ ફિલ્મના સ્પોર્ટમાં ઘણા કલાકારો પણ સામે આવી રહ્યા છે અને પોતાની વાત ખુલીને સામે રાખતા જોવા મળી રહ્યા છે. આ મામલે હવે ટીવી રિયાલિટી શો પાયલ રોહતગી પણ દીપિકા પાદુકોણના સ્પોર્ટમાં સામે આવી છે.

દીપિકા પાદુકોણના સમર્થનમાં પાયલ રોહતગીએ તેની ઈન્સ્ટાગ્રામ બે સ્ટોરી પોસ્ટ શેર કરી છે. જેમાં તેણીએ લખ્યું હતું કે, “ક્વિઝ અને ચેટ શોમાં તમને રાષ્ટ્રપતિનું નામની જાણ ના હોવી કે ધામ્રિક કે પછી ઐતિહાસિક વસ્તુઓની જાણકારી ના હોવી યોગ્ય છે, પરંતુ તમે કહો છો કે બિકીનો રંગથી તમારી ધાર્મિક ભાવનાઓને આહત થાય છે તો આ મુર્ખામી ભર્યું છે. સનાતન વિચારોનું સન્માન કરતી વખતે બેશરમ ગીત મારા માટે વાંધાજનક નથી.

અભિનેત્રીએ આગળ લખ્યું, “દીપિકા પાદુકોણ ખૂબ જ ગ્લેમરસ અને ફિટ દેખાઈ રહી છે, જે લોકો અનફિટ બોડીને પ્રમોટ કરે છે તેઓ તેના ફિટ બોડી વિશે વાહિયાત વાતો કરી શકે છે. જેને પ્રસિદ્ધિની જરૂર હોય તેઓ બૉયકોટ પઠાણનું નાટક કરી શકે. આવી મૂર્ખતા ક્યારેય જોઈ નથી, આવા લોકો રાજકારણી કેવી રીતે બની શકે. બેઝિક કોમનસેન્સ નથી”

આજ્તકના રિપોર્ટ અનુસાર પાયલ રોહતગીએ કહ્યું હતું કે “હવે એવું નથી કે દીપિકા પાદુકોણે બિકીમાં સનાતન ધર્મ સાથે જોડાયેલા આપણા ભગવાનની તસવીર રાખી છે. આવી સ્થિતિમાં માત્ર રંગના કારણે નિશાન બનાવવું યોગ્ય નથી. હું જે રિયાલિટી શોમાં હતી તેમાં અમારો યુનિફોર્મ એ જ રંગનો હતો. અમે તેને લાત મારીને ફાડી નાખતા. તો શું આપણે પણ ખોટા છીએ?”

Niraj Patel