જીવનશૈલી

પત્ની થાકેલી થાકેલી રહેતી હતી, પતિએ લગાવ્યો કેમેરો રૂમમાં, વીડિયો જોઈને પતિ ચોકી ગયો

મા ખુબ જ પવિત્ર શબ્દ છે, દિવસમાં એકવાર યાદ કરવાથી જ શરીરમાં ઉર્જા આવી જાય છે. માની મમતા અને તેના પ્રેમ વિશે જણાવવા માટે કોઈ શબ્દો જ નથી. માની મમતાને ખાલી અનુભવી શકાય છે. માતા પોતાના છોકરા માટે દિવસ-રાતને કુરબાન કરી નાખે છે. તે છોકરા માટે રાતના જાગે છે, પોતે ભીનામાં સુઈ પોતાના છોકરાને સૂકામાં સુવડાવે છે.

Image Source

અવનવી વાર્તાઓ કહે છે, તેને ચાલતા શીખડાવે છે. એટલે જ કહેવાય છે કે “મા તે મા, બીજા બધા વગડાના વા”. માતા પોતાના બાળકો માટે કેટલા પણ ત્યાગ કરે પણ તે કોઈ દિવસ બીજાને કહેતી નથી. આમ છતાં પણ કેટલાક લોકો માતાની મમતા પાર સવાલ ઉઠાવે છે.

Image Source

વાત છે અમેરિકાના લોસ એંજલીસની. મેલાનિયા ડાર્નલ જે લોસ એંજલીસની રહેવાસી છે. મેલોનીયા fitmomma4three એકાઉન્ટ પર ફિટનેશ વિડીયો અને હેલ્થી રેસિપી શેર કરે છે સાથે મોટીવેટ વીડિયો પણ શેર કરે છે જેથી કરીને માતા તેના બાળકને સારી રીતે સંભાળ લઇ શકે.

Image Source

ત્યારે મેલોનીયા પોતાની જિંદગીનો એક વિડીયો શેર કર્યો હતો. મેલાનિયા ઉંઘીને સવારે ઉઠતી તો પણ થાકેલી લગતી. આખી રાત ઉંઘ્યા પછી પણ સવારે તેનો થાક ઉતરતો ન હતો. આ જોઈને તેના પતિને કઈ સમજાતું ન હતું. આખરે આખી રાત તેની પત્ની સૂતી હોય છે,છતાં પણ કેમ સવારે થાકેલી જોવા મળે છે. પરંતુ તે તેની પત્નીને કંઈ કહેતો ના હતો.

Image Source

મેલાનિયા બધું જાણતી હતી પણ ચૂપ રહી. તેમને એક તરકીબ વિચારી જેને તે આગળ જઈને યાદ કરી શકે. તેને પોતાના રૂમમાં એક કેમેરો લગાવ્યો. એક વીડિયો રેકોર્ડ કરીને તેમને થોડા મહિના પહેલા તેને આ વીડિયો શેર કર્યો.

Image Source

વીડિયોમાં દર્શાવવામાં આવ્યું હતું કે, મેલાનિયાને પોતાના છોકરાઓને સુવડાવવાના ચક્કરમાં સુવા નથી મળતું. અને પછી સવારના 6 વાગ્યાની આસપાસ તેમને ઉઠીને ઘરનું કામ પણ કરવાનું હોય છે. મેલાનિયાનો પતિ ટ્રાવેલિંગની નોકરી કરે છે.

Image Source

જેથી તે ઘરના બહાર જ રહેતા હોય છે તેથી મેલાનિયાએ એકલા જ પોતાના ત્રણ છોકરાની દેખભાળ કરવી પડે છે. આ જ કારણે તે થાકી જાય છે. મેલાનિયાએ વધુમાં કહ્યું હતું કે, એક માતા તરીકેની જવાબદારી જેટલી દિવસે હોય છે તેટલી જ રાતે હોય છે. એક માતા તેના બાળકો માટે ક્યારે પણ દિવસ કે રાત નથી જોતી.

Image Source

કોઈ પણ માતા માટે રાતે 2 ઓપશન હોય છે પહેલું ઓપશન તે હોય છે જે તમે તમારી ઊંઘને પુરી કરો અથવા બીજો ઓપશન એ હોય છે કે, તમારા બાળકોને ન્યુટીશનલ અને ઈમોશનલ જરૂરિયાતને જાણો. રાતો સમય એવો હોય છે કે જે આરામ માટે હોય છે. પરંતુ અડધી રાતે બાળકોને પ્રેમ આપવો પડે છે તેને રમાડવા પણ પડે છે. માતૃત્વનો આ સમયગાળો જિંદગીનો શ્રેષ્ઠ સમય હોય છે.

Image Source

આ આખી રાત દરમિયાન મેલાનિયાએ પોતાના છોકરાઓના ચક્કરમાં આખી રાત તેને સરખા સુવડાવે છે. તો જ્યાં તેને ઉંઘનો સમય થાય છે ત્યારે તેને ઉઠવાનો સમય થઇ જાય છે.

Image Source

તેને જણાવ્યું કે દિવસ હોય કે રાત હોય, એક માતાએ તો પોતાના છોકરાની દેખભાળ કરવી જ પડે છે. પોતાની ઊંઘ અને છોકરાઓની ઈચ્છા પુરી કરવામાં બેલેન્સ બનાવવું ખુબ જ અઘરું છે. તેમને આગળ કહ્યું કે ભલે હું રાતના ઉંઘી ન શકું પણ મારા માટે જીવનનો આ અનુભવ ખૂબસૂરત છે.