ખબર

હોટલમાં ચાલતા ગોરખધંધાનો કર્યો પર્દાફાશ, 8 કોલ ગર્લ સહીત 17 લોકો…પોલીસે અંદર જઈને જોયું તો ફફડી ગઈ

આ ફેમસ રોડ પર આવેલી હોટલમાં ચાલતો હતો જીસ્મનો ધંધો, યુવક એકથી એક ચાડિયાથી રૂપાળી વેશ્યા સાથે….પોલીસે જોયું તો ઉડ્યા હોંશ

દેશભરમાં બ્યુટી પાર્લર અને સ્પાની આડમાં ઘણી જગાએ ગોરખધંધાઓ ચાલતા હોય છે, ત્યારે ઘણા લોકો હોટલની અંદર પણ આવા ગંદા કામો કરવાતાં હોય છે, હાલ પોલીસે એવી જ એક હોટલમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક મોટા રેકેટનો ભાંડાફોડ થયો છે. જેમાં કુલ 17 લોકોની ધપરકડ પણ કરવામાં આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

બાતમીના આધારે બુધવરની રાત્રે પોલીસે હોટલમાં છાપામારી કરી અને તેમાંથી યુપી અને બંગાળની 7 કોલ ગર્લ ઉપરાંત આ કોલ ગર્લને હોટલમાં લાવનાર મીરા અને હોટલ સંચાલક પંકજ કુમાર અને અન્ય 9 પુરુષો સમેત 17 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. છાપામારી દરમિયાન આખી હોટલમાં અફરા તફરી મચી ગઈ હતી.

આ બાબતે મીડિયામાં મળી રહેલી માહિતી અનુસાર પોલીસે હોટલની રૂમમાંથી આપત્તીજનક સામાન મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મીરા આ યુવતીઓને હોટલમાં લાવવાનું કામ કરતી હતી. તો આ બાબતે હોટલના સંચાલક પંકજ સાથે પોલીસ પુછપરછ કરી રહી છે. જાણવા મળ્યું છે કે આ હોટલ તેને ભાડે લીધી હતી.

તો આ ઘટના બાબતે પુછપરછ કરતા પકડાયેલી છોકરીઓએ જણાવ્યું હતું કે તેમને રોજના 3500 રૂપિયા હોટલ સંચાલક આપતો હતો. ગ્રાહકો પાસે પૈસા લેવાની મનાઈ હતી. ઘણા લાંબા સમયથી આ જગ્યા ઉપર આ ગોરખ ધંધો ચાલી રહ્યો હતો. કોલ ગર્લને ઓછામાં ઓછું એક અઠવાડીયા સુધી હોટલમાં રહેવું પડતું. હોટલ માલિક બધાને તેમની ઓળખ છુપાવવાનું કહેતો હતો.

વૉટ્સએપ ઉપર ફોટો જોયા બાદ રેકેટ માફિયા ગ્રાહકોને કોલ ગર્લની કિંમત નક્કી કરતો હતો. મોટાભાગે જુના ગ્રાહકોને જ હોટલમાં એન્ટ્રી આપવામાં આવતી હતી. છ હજારથી લઈને 18 હજાર સુધી ગ્રાહકો પાસેથી વસુલવામાં આવતા હતા. હૈ પ્રોફાઈલ લોકોનું પણ આ હોટલમાં આવવા જવાનું થતું હતું. આ સમગ્ર ઘટના પટનાના એકઝીબીશિયન રોડ ઉપર સ્થિત દયાલ હોટલની છે.