જ્યારે કોઈ પણ છોકરી માટે લગ્નની વાત થાય છે ત્યારે તેના મનમાં ઘણા બધા પ્રશ્નો ચાલતા હોય છે કે તેનો પાર્ટનર તેને પ્રેમ કરશે? શું તે તેના ઘરવાળા લોકો અને તેના દિલમાં જગ્યા બનાવી શકશે? ઘણા બધા પ્રશ્નો ચાલતા રહેતા હોય છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ નામવાળી છોકરીઓ પોતાના પતિના દિલમાં હંમેશા રાજ કરતી હોય છે..
B નામવાળી છોકરીઓ –

જ્યોતિષશાસ્ત્ર અનુસાર બી અક્ષરથી જે છોકરીઓનું નામ શરૂ થાય છે તે લોકો ખુશમિજાજ અને સુંદર પર્સનાલિટી ધરાવતા હોય છે. તે લોકો જ્યાં પણ જાય ત્યાં પોતાની અલગ જ પહેચાન બનાવે છે. સમાજમાં એક અલગ જ તેમની ઓળખ હોય છે અને માન-સન્માન ધરાવતી હોય છે. આ નામવાળી છોકરીઓ ઓફિસ તેમજ ઘરના કામો સારી રીતે સંભાળતી હોય છે. આ નામવાળી છોકરીઓ પતિના દિલમાં હંમેશા રાજ કરે છે. તેમને ખૂબ પ્રેમ કરવાવાળો પાર્ટનર મળે છે.
D નામવાળી છોકરીઓ –

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ડી અક્ષરથી જે છોકરીનું નામ શરૂ થાય છે તે લોકો સેન્સેટિવ અને સૌમ્ય સ્વભાવની હોય છે. તે પોતાના પાર્ટનરની સાથે સાથે સાસરી પક્ષવાળાનુ પણ ખુબ જ ધ્યાન અને ઈજ્જત રાખે છે. આ નામવાળી છોકરીઓને ખુબ જ પ્રેમ કરવાવાળો પાર્ટનર મળે છે. આ નામવાળી છોકરીઓને સાસરી પક્ષ તેમજ પતિ ખૂબ પ્રેમ મળે છે. તેની હંમેશા કોશિશ રહેતી હોય છે કે તે પોતાના પરિવાર અને પાર્ટનરનો ભરોસો ક્યારેય પણ ના તોડે.
L નામવાળી છોકરીઓ –

જે લોકોનું નામ એલ અક્ષરથી શરૂ થાય છે તે લોકો ખુશમિજાજ અને દિલના સોફ્ટ હોય છે. પોતાના કરતા પોતાના પાર્ટનર પર વધારે વિશ્વાસ રાખે છે. સાંભળી છોકરીઓ પોતાના પાર્ટનર અને પરિવારનો ભરોસો ક્યારેય દોડતી નથી. પોતાના પ્રેમી માટે પોતાની જાન પણ આપવા તૈયાર હોય છે. તે પોતાના પાર્ટનરથી દૂર ક્યારે પણ રહી શકતી નથી. જેના કારણે પોતાના પતિના દિલમાં રાજ કરતી હોય છે.
S નામવાળી છોકરીઓ –

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે છોકરીઓના નામ એસ અક્ષરથી શરૂ થાય તે પોતાના પિયર અને સાસરી બંનેના વાતાવરણને ખુશનુમા કરી દે છે. તે લોકોમાં આત્મવિશ્વાસ ખૂબ જ ભરેલો હોય છે તે કોઈ પણ પરિસ્થિતિમાં કરતી નથી અને પોતાના પતિનો સાથ નીભાવે છે. તે લોકો રોમેન્ટિક સ્વભાવના હોય છે જેના કારણે પોતાના પતિને ખુશ રાખે છે. કારણે તે બીજાને જલ્દી આકર્ષિત કરી દે છે અને પોતાના પતિના દિલમાં રાજ કરે છે.
N નામવાળી છોકરીઓ –

જે લોકોનું નામ એન અક્ષરથી શરૂ થાય છે તે લોકો ખુશ મિજાજ અને મિલનસાર હોય છે. તે પોતાની કોઈ પણ વાતનો ઘમંડ રાખતી નથી. શાંત અને સૌમ્ય સ્વભાવને કારણે તે બધાનુ દિલ જીતી લે છે. તે પોતાના પાર્ટનરને ખુશ રાખે છે અને ઈજ્જત આપે છે તે પોતાના પાર્ટનરની સાથે સાથે તેના પરિવારનું પણ ધ્યાન રાખે છે. કારણ કે તે પોતાના પતિના દિલમાં રાજ કરે છે. અને તેમનો પાર્ટનર પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે.
R નામવાળી છોકરીઓ –

આર નામવાળી છોકરીઓ સમાજમાં એક અલગ જ છબી બનાવે છે. તે પોતાના ફેમિલી અને તેની સાથે જોડાયેલા લોકોને ખુબ જ ધ્યાન રાખે છે. સાસરી પક્ષમાં લોકો તેના દિવાના હોય છે. આ નામવાળી છોકરીઓ જિંદગીમાં બધું જ મેળવે છે જે તે સપના જોતી હોય છે. આ નામવાળી છોકરીઓ પોતાના પાર્ટનર અને સાસરી પક્ષ બંનેના દિલમાં રાજ કરે છે અને માન સન્માન મેળવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App