ખબર હેલ્થ

30 વર્ષથી શરદી-ઉધરસનો ઈલાજ કરી રહ્યા છે ડોક્ટર, ગરમ પાણી અને આ વસ્તુથી 7 કોરોના પોઝિટિવ કેસ ઠીક કર્યા

હાલ આખી દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનની હું સુધી કોઈ રસી નથી મળી ના તો કોઈ દવા શોધવામાં આવી છે. ભારતમાં અત્યાર સુધીમાં 70 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. આ વચ્ચે કેરળના એક ડોક્ટરની ચર્ચા ચાલી રહી છે. કોરોના વાયરસને દર્દીઓને ઈલાજ ઝીંક અને ગરમ પાણી દવારા કરવામાં આવી રહ્યો છે.

Image Source

કેરળના ડોક્ટર પીપી દેવન જે છેલલા 30 વર્ષથી શરદી-ઉધરના દર્દીઓનો ઈલાજ કરી રહ્યા છે. કોરોના વાયરસના સંક્ર્મણને લઈને તેનો પણ હિંમત ગુમાવી ના હતી. તેને અત્યાર સુધીમાં 7 લોકોને સાજા કરી દીધા છે.

Image Source

ડોક્ટર દેવેનનું કહેવું છે કે,જયારે દર્દીના શરીરમાં કોરોનાનો પ્રવેશ થાય તો 48 કલાકમાં જ દર્દીનો ઈલાજ શરૂ કરી દેવો જોઇએ. દર્દીને ગળામાં દુખાવો થતો હોય તો તુરંત જ ગરમ પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આ બાદ તુંરત જ જલ્દી થી જલ્દી ઈલાજ કરવો જોઈએ. ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન 1 થી 2 ડિગ્રી વધશે.

ડો દેવેન કહ્યું હતું કે, કોરોના કોઈ નવો વાયરસ નથી. બસ તેની તાકાત આજકાલ વધી ગઈ છે. એનું સૌથી મોટી કારણ છે લોકોનો ખોરાક. તમે દરરોજ જે જમો છો તેમાં ઝીંકશામેલ કરવાથી આ મહામારીથી બચી શકાય છે. તરબૂચ, પાઈનેપલ અને અખરોટ ઝીંકથી ભરપૂર છે. તમે ટેબ્લેટનું પણ સેવન કરી શકો છો.

Image Source

દરરોજ 40 એમજી ઝીંકની જરૂરત હોય છે. સાઉથ ઇન્ડિયનમાં જે રસમ પીવે છે તેમાં જીંક હોય છે. લંચ અને ડિનર માટે ફ્રૂટ્સ ખાવાથી પણ આ મળશે. ડોક્ટર જે સીરપ અને ટેબ્લેટ આપે તો સ્વસ્થ રહેવા માટે અઠવાડિયામાં 2 વાર લેવી જરૂરી છે. કોરોનાના સમયે આ ટેલબેટને દરરોજ લેવી જોઈએ. ઓછામાં ઓછા 10 દિવસ સુધી તો લેવી જોઈએ.

Image Source

જયારે બાળક હંમેશા બીમાર રહેતા હોય તેને જીન્કને ડાયેટમાં શામેલ કરી લો. જેનાથી બાળકો ઓછા બીમાર પડશે. બાળકોના આહારમાં દરરોજ ઝીંક શામેલ કરવું જોઈએ.

આપણે સૌ જાણીએ છીએ કે 60 વર્ષથી વધુ લોકોના મોત કોરોનના કારણે વધુ થાય છે. આ લોકોના શરીરમાં ઝીંકની કમી હોય છે. જો આ લોકોને ઝીંક આપવામાં આવે તો ઘણો ફાયદો થશે.

Image Source

પહેલા આપણે લાલ ચોખાની ગાંજી પીતા હતા. તે ઘણા વર્ષો પહેલા ખાવામાં સામેલ હતું. પછી ત્યાં કોઈ હાર્ટ બ્લોક્સ અથવા એટેક આવ્યા ન હતા. બીકોમપ્લેક્સ ખાવાથી હાર્ટ બ્લોકેજ થતું નથી. તેને ખોરાકમાં શામેલ કરવું વધુ સારું છે, નહીં તો તમે દવાઓ લઈ શકો છો. પરંતુ તમે તેને કેવી રીતે લેશો તેની કાળજી લો.

ચા પીવાનું બંધ કરો. જો તમને ચા પીવાની લત છે, તો પછી પાણી, દૂધ ગરમ કરવું અને પછી ચાના પાન ઉમેરીને તેને ગાળી લો અને જલ્દી જ પીવો. આ ચાના સ્વાદને પણ લાવશે અને તે કોઈ નુકસાન કરશે નહીં. ચા ઉકાળવાથી તેનું કેમિકલ દૂર થાય છે અને શરીરમાં આયર્ન ઝિંક રોકે છે. ગ્રીન ટી પણ એટલી જ હાનિકારક છે.

Image Source

ખાવામાં લીંબુનો ઉપયોગ કરો. જો તમે ચોખા, બિરયાની ખાઓ અને તેમાં લીંબુ નાખો તો શરીરમાં આયર્ન ઝીંક સમાઈ જશે. તમે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધો લીંબુ પણ પી શકો છો.
સુતા પહેલા હળદરને ગરમ દૂધમાં મિક્સ કરી પીવો. આ તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

ગરમ પાણી પીવો અને તમારા આહારમાં ઝીંક શામેલ કરો. ખાધા પછી, ગરમ પાણીમાં જીરું પીવાથી પણ ફાયદો થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.