ખબર

ખુશખબરી: ફક્ત આટલા જ દિવસ ફેલાઈ છે કોરોના, પછી નથી ફેલાતો…. જાણો નવું રિસર્ચ વિશે

કોરોનાના સંક્ર્મણ દિવસે-દિવસે વધતો જાય છે. કોરોના જેવી મહામારી સામે લડવા માટે હજુ સુધી કોઈ ઈલાજ નથી, ઘણા દેશ કોરોનાની રસી શોધે છે પરંતુ તેને હજુ સુધી સફળતા મળી નથી.

Image Source

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે કોરોના વાયરસના દર્દીઓને 11 દિવસ પછી પણ ચેપ ફેલાવતા નથી, પછી ભલે તેઓ 12માં દિવસે કોરોના પોઝિટિવ રહે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સિંગાપોર નેશનલ સેન્ટર ફોર ઇન્ફેક્શન ડીસીજેજ એન્ડ એકેડમી ઓફ મેડિસનમાં સંશોધનમાં આ વાતની ખબર પડી હતી.

જણાવી દઈએ કે, કોરોના દર્દીઓ જ્યાં સુધી પોઝિટિવ ત્યાં સુધી કોરોના ચેપ ફેલાય છે. સંશોધનકારોએ એમ પણ કહ્યું છે કે કોરોના દર્દીઓ લક્ષણો દેખાતા 2 દિવસ પહેલા ચેપ ફેલાવી શકે છે.

Image Source

જણાવ્યું છે કે અભ્યાસ દરમિયાન એવું જોવા મળ્યું હતું કે કોરોના દર્દીઓ લક્ષણો પછી 7 થી 10 દિવસ પછી ચેપ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કહ્યું છે કે લક્ષણો દેખાય પછી એક અઠવાડિયા પછી કોરોના દર્દીઓમાં એક્ટિવ વાયરલ રેપ્લિકેશન ઘટવા લાગે છે. નવી માહિતીના આધારે, હોસ્પિટલો દર્દીઓને ક્યારે ડિસ્ચાર્જ કરવાનું છે તે અંગે નિર્ણય લઈ શકે છે.

Image Source

અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં બે વાર રિપોર્ટ નેગેટિવ આવતા ડોકટરો માનવા લાગે છે કે, કોરોના દર્દી ઠીક થઇ ગયો છે. સિંગાપુરમાં કરવામાં આવેલા સંશોધનના સેમ્પલની સાઈઝ નાનું હતું પરંતુ નવી જાણકારી ડોકટરો માટે મહત્વપૂર્ણ થઇ શકે છે.

બ્રિટનન ઓક્સફોર્ડ યુનિવર્સીટીમાં તૈયાર કરવામાં આવી રહેલી કોરોના વેક્સીન પર આખી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે ChAdOx1 નામની રસી પર કામ કરી રહી છે.

Image Source

પરંતુ ઓક્સફોર્ડ યુનિવર્સીટીના એક વૈજ્ઞાનિકોએ એ કહીને ચોંકાવી દીધા હતા કે, ChAdOx1 રસી ટ્રાયલ સફળ થવાની ઉમ્મીદ 50 ટકા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.