ખબર

બાબા રામદેવે કર્યો આર્યુવેદિક દવા કોરોનિલ બનાવવાનો દાવો ? આટલા વાગ્યે કરશે લોન્ચ

હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. ભારતની 3 કંપનીએ કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો છે. તો આયુર્વેદિક દવા બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

Image Source

પતંજલિ આર્યુવેદની દવાની કોવિડ-19ના દર્દીઓ પર કંટ્રોલ્ડ ક્લીનીકલ ટ્રાયલના પરિણામોની આજે બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદમાં જાહેરાત થશે. યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ અને ટ્રાયલમાં સામેલ વૈજ્ઞાનિક, ડોક્ટર અને રિસર્ચર પણ હાજર રહશે.

આચાર્ય બાલકૃષ્ણે ટ્વીટ કરી જાણકારી આપી છે કે, આ દરમિયાન કોરોનાની એવિડેન્સ બેસ્ડ પહેલી આર્યુવેદિક ઔષધિ કોરોનિલને સાઇટન્ટિફિક ડોક્યુમેન્ટ સાથે લોન્ચ કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠમાં થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.