અનલોક થતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો દેશ વિદેશમાં યાત્રા પર જતા દેખાઈ રહ્યા છે અને રજાની મોજ માણી રહ્યા છે. એવામાં અમુક દિવસો પહેલા જ પંજાબી ફિલ્મ ઈન્ડિસ્ટ્રીની જાણીતી અને ગ્લેમર અભિનેત્રી પારુલ ગુલાટી પણ રજાન દિવસો વિતાવવા આગ્રા પહોંચી હતી.
પારુલ અન્ય અભિનેત્રીઓની જેમ સોશિલય મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની દમદાર તસ્વીરો શેર કરતી હરે છે. પોતાના આ વેકેશનની તસ્વીરો પણ પારુલે શેર કરી છે. પારુલે આગ્રાના તાજમહેલથી થી લઈને રાજસ્થાનના સીટી પેલેસ સુધીની તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરી છે.
View this post on Instagram
પારુલે તાજમહેલની સામે ઊભીને શાનદાર પોઝ આપ્યા હતા. તસ્વીરોમાં પારુલે વ્હાઇટ ટોપ અને શોર્ટ પહેરી રાખ્યું છે અને પોતાવા વાળને ખુલ્લા રાખ્યા છે. અમુક તસ્વીરોમાં આ આઉટફિટની સાથે તેણે લોન્ગ કોટ પણ પહેરી રાખ્યો છે.
View this post on Instagram
પારુલે રાજસ્થાનના સીટી પેલેસમાં પણ શાનદાર ફોટોશૂટ કરાવ્યુ હતું. જેમાં તેણે વ્હાઇટ પારદર્શક ટોપ અને શોર્ટ પહેરી રાખ્યું હતું. તસ્વીરની સાથે પારુલે લખ્યું કે,”અત્યાર સુધી મેં ક્યારેય આવી સુંદર જગ્યાની મુલાકાત નથી લીધી, તે કેવી રીતે બની શકે કે 700 વર્ષ જૂનું છતાં પણ સુંદર દેખાય”!
View this post on Instagram
ચાહકોને પારુલનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે, અને અમુક જ સમયમાં તેની તસ્વીરો પર લાખો લાઇક્સ મળી ચુકી છે અને ચાહકો કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.ચાહકોને પારૂલનો હોટ અને ગ્લેમર અંદાજ ખુબ પસંદ આવે છે. પારુલનું એકાઉન્ટ પણ તેની કાતિલાના તસ્વીરોથી ભર્યું પડ્યું છે.
View this post on Instagram
પારુલના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેણે લંડનના રોયલ અકૅડ્મી ઓફ ડ્રામેટિક આર્ટ થી અભિનયનો અભ્યાસ કર્યો છે. પારુલને ઇરફાન ખાન સાથે ડિવાઇન લવર્સમાં જોવામાં આવી હતી.પંજાબી ફિલ્મોમાં સફળતા મળ્યા પછી પારુલે ટીવી ધારાવાહિકોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું હતું. આ સિવાય પારુલ અમુક વેબ સિરીઝમાં પણ કામ કરી ચુકી છે.
View this post on Instagram