ફિલ્મી દુનિયા

TV એક્ટર પાર્થ સમથાન પણ બન્યો કોરોનાનો શિકાર, સિરિયલની શૂટિંગ રોકવામાં આવી- જાણો વિગત

‘કસોટી જિંદગી કી-2’ના અનુરાગ બાસુ ઉર્ફે પાર્થ સમથાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાર્થએ તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના પ્રસંશકો અને દોસ્તોએ વાતની જાણકારી આપી છે. કોરોના વાયરસની ઝપેટે ઘણા કલાકારો આવી ગયા છે. કોરોના ખૂબ જ ઝડપથી તેનો પેસારો કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on

માત્ર એક જ દિવસમાં ખબર પડી કે બોલીવુડના અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, પુત્રી આરાધ્યા, અનુપમ ખેરનો પરિવાર કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હવે પુષ્ટિ થઈ ગઈ છે કે ‘કસૌટી જિંદગી કી 2’ ‘અનુરાગ બાસુ ઉર્ફે પાર્થ સમાથનન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on

પાર્થે હાલમાં જ જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફેન્સ અને મિત્રોને માહિતી આપી હતી. તેમની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે તેમને હળવા લક્ષણો છે અને તેથી તે પોતાને પરીક્ષણ કર્યા હતું. તેમની પોસ્ટમાં તેમણે લોકોને પણ વિનંતી કરી કે જેઓ તેમની નજીકના સંપર્કમાં આવતા તેઓએ પોતાનો સંપકઁ કરે.

 

View this post on Instagram

 

A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on

પાર્થેએ લખ્યું હતું કે, ‘હાય, મારા હળવા લક્ષણો હતા અને મેં મારો ખુદનો રિપોર્ટ કરાવ્યો હતો. અને હા મારી કોરોના પોઝિટિવ આવ્યો છે… તેથી હું વિનંતી કરીશ કે, છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારી સાથે સંપર્કમાં આવ્યા હોય તેઓએ તેમનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. હું બીએમસી સાથે સંપર્કમાં છું અને ડોકટરોના માર્ગદર્શન હેઠળ સેલ્ફ આઇસોલેશનમાં છું અને તેમના સમર્થન માટે હું દરેકનો આભારી છું. કૃપા કરી સલામત રહેજો અને કાળજી લો. ‘ કોરોના વાયરસ વિશે માહિતી આપ્યા પછી, તેની મિત્ર અને સહ-અભિનેત્રી હિના ખાને તેમને ખાતરી આપી કે બધું બરાબર થઈ જશે.

 

View this post on Instagram

 

A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on

જ્યારે તેના મિત્ર અર્જુન બિજલાનીએ પણ કોમેન્ટ કરી હતી કે, “કાળજી લો અને 2-3 વાર વરાળ લો.” પાર્થ સમથનના રિપોર્ટ બાદ કસૌટી જિંદગી 2 નું શૂટિંગ બંધ કરાયું છે. એકતા કપૂરે સોશિયલ મીડિયા પર એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ શેર કરતાં જણાવ્યું છે કે તેની પહેલી પ્રાધાન્યતા તેના કાસ્ટ, ક્રૂ અને સ્ટાફને બચાવવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.