મનોરંજન

સામાન્ય પરિવારમાંથી આવતા ‘કસૌટી જિંદગી કા’ના હીરોએ ખરીદી મર્સિડીઝ, કિંમત જાણીને ધ્રુજી જશો

પાર્થ સમથાન નાના પડદાનો મોસ્ટ પોપ્યુલર એક્ટર પૈકીનો એક છે. પાર્થ ‘કસોટી જિંદગી કી-2’માં અનુરાગ બાસુનો લીડ રોલ કરે છે. હાલમાં જ પાર્થ એક લકઝરીયસ કાર ખરીદી છે.

 

View this post on Instagram

 

A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on

હાલમાં જ પાર્થએ મોંઘી કાર ખરીદી છે પાર્થ તેની માતા સાથે શો રૂમ પર પહોંચ્યો હતો. પાર્થે વ્હાઇટ ક્લરની મર્સીડીઝ આઈ ક્લાસ કાર ખરીદી છે. જેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. શેર કરેલી તસ્વીરમાં પાર્થની માતા પણ નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on

પાર્થે આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, તે પળ એ માતા તમને ગર્વ સાથે મર્સીડીઝનું સ્વાગત કરતા જુએ.

 

View this post on Instagram

 

A post shared by Erica & parth-af (@eric.a9654) on

જણાવી દઈએ કે, પાર્થે જે કાર ખરીદી છે તેની કિંમત 1.36 કરોડ રૂપિયા છે. પાર્થે નવી કાર ખરીદી તો ફેન્સની સાથે-સાથે અન્ય સ્ટાર્સે પણ શુભેચ્છા પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on

પાર્થના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે કસોટી જિંદગી કી-2માં અનુરાગ બાસુનો રોલ નિભાવી રહ્યો છે. પાર્થે તેના એક્ટિંગની કરિયરની શરૂઆત બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર એવરથી કરી હતી. પરંતુ તેને પ્રસિદ્ધિ તો સિરિયલ કૈસી હૈ યે યારિયાથી મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Parth Samthaan (@the_parthsamthaan) on

પાર્થ તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. પાર્થ તેની કો-સ્ટાર એરિકા ફર્નાંડિન્સને ડેટ કરી રહ્યો હતો અને બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. પરંતુ હાલમાં પાર્થે ડેટિંગ અને બ્રેકઅપ બંનેનું ખંડન કરી દીધું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.