“આશ્રમ”શોની સાધ્વી માતાએ કેમેરા સામે જ સરકાવી દીધો સાડીનો પલ્લૂ, આપ્યો ખૂબ જ બોલ્ડ પોઝ

“આશ્રમ”ની સાધ્વી માતાએ સાડીનો પલ્લૂ સરકાવી આપ્યા કાતિલાના પોઝ, થઇ ગયો પ્રેમ…

એમએક્સ પ્લેયર પર આવેલી હિટ વેબ સીરીઝ “આશ્રમ” ઘણી લાઇમલાઇટમાં રહી હતી. આ સીરીઝના બધા પાત્રો ઘણા ચર્ચામાં રહ્યા હતા. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આશ્રમ સીરીઝમાં બધા કાલાકારોએ ખૂબ જ સરસ કામ કર્યુ હતુ. બોબી દેઓલથી લઇને ત્રિધા ચૌધરી સુધી બધાએ પોતાના અભિનયથી ઘણા લોકોના દિલ જીતી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Parinitaa Seth (@parinitaaseth)

બાબા નિરાલા, પમ્મી પહેલવાન, બબિતા જેવા પાત્રોએ ઘણી લાઇમલાઇટ લૂંટી હતી. પરંતુ તેમની સાથે સાથે સાધ્વી માતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પરિણીતા સેઠ પણ લાઇમલાઇટમાં રહી હતી. પરિણીતા સેઠને હવે કોઇ ઓળખની જરૂર નથી. આશ્રમ સીરીઝમાં બાબા નિરાલા અને તેની વચ્ચેની બોન્ડિંગ પણ સારી રહી હતી. સીરીઝમાં સાડી પહેરનારી સાધ્વી માતા રિયલ લાઇફમાં ઘણી ગ્લેમરસ અને બોલ્ડ છે.

 

View this post on Instagram

 

A post shared by Parinitaa Seth (@parinitaaseth)

બોબી દેઓલ સાથે આશ્રમ સીરીઝમાં પરિણીતા ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણીવાર તેનો બોલ્ડ અવતાર નજર આવતો રહે છે. આ વખતે સાધ્વી માતાએ હોટ અંદાજથી ચાહકોનો પરસેવો છોડાવી મૂક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Parinitaa Seth (@parinitaaseth)

પરિણીતાને લોકો પ્રેમથી પરી કહીને બોલાવે છે. પરીએ મુંબઈથી જ સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો છે. પરિણીતા તેના કિલર લુકને લઈને સોશિયલ મીડિયા પર હંગામો મચાવતી રહે છે. અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હોટ તસવીરોથી ભરેલું છે. આ તસવીરોમાં તે ક્યારેક બિકીમાં તો ક્યારેક સાડીનો પલ્લુ સરકાવીને પોઝ આપતી જોવા મળે છે. ચાહકો પણ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Parinitaa Seth (@parinitaaseth)

તમને જણાવી દઇએ કે, પરિણીતાએ માયાવી મલિંગ, હમ તુમ સીઆઇડી અને મહારક્ષક: આર્યન જેવા ટીવી શોમાં કામ કર્યુ છે. ટેલિવિઝન ઉપરાંત પરિણીતાએ હમ તુમ સહિત  બોલિવુડ ફિલ્મોમાં કેમિયો ભૂમિકાઓ પણ નીભાવી છે. તે મધૂસુદન ઙી, પંચશીલ ટાવર્સ, યૂરેકા ફોર્બ્સ વેક્યુમ ક્લીનર વગેરે જેવી જાહેરાતોમાં પણ જોવા મળી ચૂકી છે. તેણે દિલ કયા ચાહતે હેમાં અભિનય કર્યો, જે સ્ટાર વન પર પ્રસારિત થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Parinitaa Seth (@parinitaaseth)

Shah Jina