બોલીવુડની ટોપ અભિનેત્રી સાથે ન થવાનું થઇ બેઠું, પાછળથી ડ્રેસ…જુઓ PHOTOS
લેડીઝ વર્સીસ રિકી બહેલથી બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી પરિણીતી ચોપરા ઘણીવાર તેના ગ્લેમરસ અવતારને કારણે ચર્ચામાં રહે છે. પોતાની સુંદરતા અને પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનાર પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેની સ્ટાઈલ અને ફેશન પણ લાઈમલાઈટમાં રહેતી હોય છે. પરિણીતી ચોપરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. પરિણીતીનો સિઝલિંગ અવતાર જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે.
પરિણીતી ચોપરાએ ફિલ્મફેર મેગેઝિનના ડિસેમ્બર અંક માટે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરોમાં પરિણીતી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. પરિણીતીએ બ્લેક કલરનો ડીપ નેક ડ્રેસ પહેર્યો છે. તેમજ મિનિમલ મેકઅપ કર્યો છે. લેટેસ્ટ તસવીરોમાં પરિણીતીના લુક સાથે તેનો કોન્ફિડન્સ પણ ગજબનો જોવા મળી રહ્યો છે. જેના કારણે તેની તસવીરો ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે.
View this post on Instagram
પરિણીતીનું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. બ્લેક ડ્રેસમાં પરિણીતી ચોપરાની સ્ટાઈલ એકદમ સિઝલિંગ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ આ ફોટોશૂટ ફિલ્મફેર મેગેઝિન માટે કરાવ્યું છે. અભિનેત્રી પરિણીતી ચોપરાની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. અભિનેત્રીના ચાહકો તેની આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા ચાહકો તેમની તસવીરો પર સુંદર કોમેન્ટ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
આ પહેલીવાર નથી કે પરિણીતીએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ હોય પરંતુ આ પહેલા પણ તે બોલ્ડ ડ્રેસમાં ફોટોશૂટ કરાવી ચુકી છે. જે તેના ચાહકોને પણ ખૂબ પસંદ આવ્યુ હતુ. પરિણીતી ચોપરા એક એવી અભિનેત્રી છે જે દરરોજ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પરિણીતી ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટ સાથે કેપ્શનમાં બ્લેક હાર્ટ ઈમોજી શેર કર્યું છે. એક્ટ્રેસની આ ફોટો પોસ્ટ પર ફેન્સની સાથે સ્ટાર્સ પણ તેની સ્ટાઇલ અને કોન્ફિડન્સના વખાણ કરી રહ્યા છે. જો કે તે તેના ફોટોશૂટને કારણે ટ્રોલ પણ થઈ રહી છે.
View this post on Instagram
કેટલાક યૂઝર્સ તેના રિવિલિંગ ડ્રેસને ખૂબ જ ‘સ્લટ’ અને ‘અશ્લીલ’ માને છે. પરિણીતી ચોપરાએ ફિલ્મફેર મેગેઝિનના ડિસેમ્બર 2021ના અંક માટે તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોમાં પરિણીતી ભલે ગ્લેમરસ અને હોટ લાગી રહી હોય, પરંતુ કેટલાક લોકોને તેનો લુક બિલકુલ પસંદ નથી. જ્યાં કોમેડી ક્વીન ભારતીએ અભિનેત્રીના લુકને લાઈક કરીને તેના ફોટો પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો, તો બીજી તરફ કેટલાક લોકો તેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તેને વિચિત્ર સલાહ આપી રહ્યા છે.
View this post on Instagram
પરિણીતી ચોપરાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે સૂરજમાં કામ કરી રહી છે. બડજાત્યાની ફિલ્મ ઊંચાઈમાં તે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, અનુપમ ખેર, નીના ગુપ્તા, સારિકા અને ડેની ઝોંગપા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે. પરિણીતી ચોપરાને દર વર્ષે તેના આખા પરિવાર સાથે માણવી ગમે છે. જ્યાં તેણે આ વર્ષે પોતાના વેકેશન માટે માલદીવ્સની પસંદગી કરી છે.
View this post on Instagram
આ સિવાય પરિણીતી સંદીપ રેડ્ડી વાંગાની એનિમલમાં હશે, જેમાં તેની સાથે રણબીર કપૂર, અનિલ કપૂર અને બોબી દેઓલ હશે. પરિણીતી ટૂંક સમયમાં નાના પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. પરિણીતી કલર્સના શો હુનરબાઝ-દેશ કી શાનમાં જોવા મળશે. પરિણીતી શોમાં જજની ભૂમિકામાં જોવા મળશે.
View this post on Instagram
પરિણીતિ ચોપરા બોલિવુડની એક ફેમસ અભિનેત્રી છે. તેની ફિલ્મની લોકો ઘણી આતુરતાથી રાહ જોતા હોય છે. પરિણીતિ એક બેહતરીન અદાકારા છે અને તેની સાથે સાથે તે ફેશન દીવા પણ છે. તે અવાર નવાર લોકો માટે ફેશન ગોલ્સ સેટ કરતી જોવા મળતી હોય છે. પરંતુ કયારેક કયારેક તે ફેશનના ચક્કરમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ થઇ જતી હોય છે. એકવાર તો ટ્રેંડી દેખાવાના ચક્કરમાં તેણે એટલો ટાઇટ ડ્રેસ પહેરી લીધો કે તે પાછળથી ફાટવા લાગ્યો. પરિણીતિ એક ઇવેન્ટમાં પહોંચી હતી અને ત્યારે તેણે રેડ કલરનો વનપીસ ડ્રેસ પહેર્યો હતો જે વધારે ટાઇટ હતો.
આ દરમિયાન તે કેમેરા સામે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઇ હતી. અભિનેત્રીનો આ ડ્રેસ એટલો ટાઇટ હતો કે તેની સ્ટીચિંગ ખુલવા લાગી અને તેની ઉપ્સ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગઈ. જેણે પણ પરિણીતીની આ તસવીર જોઇ તે હેરાન રહી ગયા. જ્યારે પરિણીતી ચોપરાને આ ડ્રેસ વિશે ખબર પડી કે તેનો આઉટફિટ પાછળથી થોડો ફાટ્યો છે, તો તે તરત જ ત્યાંથી નીકળી ગઈ.
પરિણીતિને ખૂબ જ ઝડપથી સમજાયું કે તેનો ડ્રેસ નીચેથી ખુલી રહ્યો છે, એટલે કે તેની સ્ટીચિંગ તૂટી રહી છે. ત્યારે તેને તાકીદે ત્યાંથી જવાનું વધુ સારું લાગ્યુ. તમને જણાવી દઈએ કે, આ વર્ષે પરિણીતી ચોપરા ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’, ‘સાનિયા’, ‘સંદીપ ઔર પિંકી ફરાર’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. હવે તે ટીવીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે ટૂંક સમયમાં કરણ જોહર અને મિથુન ચક્રવર્તી સાથે એક શોમાં જોવા મળશે.
પરિણીતી ચોપરાએ 2011માં ‘લેડીઝ વર્સીસ રિકી બહલ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેને બેસ્ટ ફિમેલ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ટીવી શો સિવાય તે અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાની સાથે ફિલ્મ ‘ઉંચાઈ’માં જોવા મળશે. આ સિવાય તે રણબીર કપૂર સાથે ‘એનિમલ’માં પણ જોવા મળશે.
પરિણીતી બોલિવૂડની પહેલી અભિનેત્રી નથી, જે ટીવી શો કરવા જઈ રહી છે. આ પહેલા શિલ્પા શેટ્ટી, સલમાન ખાન, કિરોન ખેર, અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, મલાઈકા અરોરા, કરીના કપૂર, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો પણ મોટા ટીવી શોમાં જોવા મળ્યા છે.