મનોરંજન

પરિણીતિ ચોપરાએ માલદીવથી શેર કરી બિકીની તસવીરો અને વીડિયો, હોટનેસ જોઇ ચાહકો થયા પાગલ

નિક જોનસની સાળીની સ્પોર્ટ્સ બ્રા વાળી તસવીરો જોઈને નીકને પણ એમ થશે ખોટી ઉતાવળ કરી.. નાની બહેન જોડે…જુઓ PHOTOS

બોલિવુડ અભિનેત્રી પરિણીતિ ચોપરા આ દિવસોમાં ભાઇ શિવાંગ સાથે વેકેશન પર છે અને તે માલદીવ ટ્રિપ એન્જોય કરી રહી છે. આ દરમિયાન તે ખૂબસુરત નજારા વચ્ચે એડવેંચરની પણ મજા લઇ રહી છે. અભિનેત્રી માલદીવથી તેની તસવીરો શેર કરી છે, જેમાં તેની હોટનેસ જોઇ ચાહકો પાગલ થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર પરિણીતિની માલદીવની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra)

હાલમાં જ અભિનેત્રીએ તેની એક બિકી તસવીર શેર કરી છે, જેમાં તે બ્રાઉન સ્પોર્ટ્સ બ્રાલેટ અને બિકી બોટમમાં જોવા મળી રહી છે.આ તસવીર શેર કરતાની સાથે તેણે કેપ્શનમાં સન સાઇન પણ શેર કર્યુ છે. આ ઉપરાંત તેણે અનેક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra)

પરિણીતિએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સ્કૂબા ડ્રાઇવિંગની મજા લઇ રહી છે. આ સાથે તેણે કેપ્શનમાં તેને પોતાનું મેડિટેશન જણાવ્યુ છે. આ પહેલા તેણે રેડ બિકીમાં તસવીર શેર કરી હતી, જેમાં તે સમુદ્ર કિનારે રિલેક્સ કરતી જોવા મળી હતી. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra)

પરિણીતિએ આ પહેલા એક યલો આઉટફિટમાં તેનો શાનદાર વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પુલમાં સૂતેલી જોવા મળી રહી હતી અને સમુદ્રનો વ્યુ પણ સારો જોવા મળ્યો હતો. પરિણીતિ સોશિયલ મીડિયાપર એક્ટિવ રહે છે અને હાલમાં તો તે માલદીવ વેકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra)

પરિણીતિની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 33.6 મિલિયન ફોલોઅર્સ છે.આ દિવસોમાં તે તેની એક બાદ એક હોટ તસવીરો શેર કરી ઇન્સ્ટાગ્રામ પર તહેલકો મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra)

પરિણીતિના વર્કફ્રંટની વાત કરીએ તો, અભિનેત્રીએ હાલમાં જ નવો પ્રોજેક્ટ સાઇન કર્યો છે. તેમાં તે “ગલી બોય” ફેમ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી સાથે સ્ક્રીન શેર કરતી નજર આવશે. આ ઉપરાંત તે બેડમિન્ટન પ્લેયર સાઇના નહેવાલની બાયોપિકમાં નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra)