ફિલ્મી દુનિયા

ઇન્ટરનેટ પર છવાઈ ગયો પરિણીતી ચોપરાનો બોલ્ડ અંદાજ, તસ્વીરો મચાવી રહી છે સોશિયલ મીડિયામાં ધૂમ

પ્રિયંકા ચોપરાની બહેને દેખાડ્યો હુસ્નનો જાદુ, જુઓ 7 તસ્વીરો

બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આજકાલ તેની ફિલ્મને લઈને બહુજ ચર્ચામાં છે. પરિણીતી બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલની બાયોપિકમાં નજરે આવશે. તેના માટે તનતોડ મહેનત કરી હતી. પરંતુ લોકડાઉનને કારણે તેની ફિલ્મ રીલીઝ થઇ શકી નહીં.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપડાએ સોશિયલ મીડિયા પર એક નવી પોસ્ટમાં તેનું ‘બેન્ડ બાજા બારાત’ નું વર્ઝન શેર કર્યું છે. પરિણીતીએ ઈંસ્ટાગ્રામ પર પોતાની એક સિઝલિંગ તસવીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

તસ્વીરમાં તેણે કાળા લેસ કોસૅન્ટ સાથે હાઇવેસ્ટેડ પેન્ટ સાથે જેકેટ પહેર્યું છે. પરિણીતીએ તેના આ લુકને પૂર્ણ કરવા માટે એક કેપ પણ પહેરી છે.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

પરિણીતી ચોપડાએ આ તસ્વીર શેર કરીને કેપ્સનમાં લખ્યું હતું કે, ‘બેન્ડ બાજા બારાત (મારું વર્ઝન ).’ એક્ટ્રેસ છેલ્લે મોટા પડદા પર ફિલ્મ ‘જબારીયા જોડી’ માં જોવા મળી હતી.

હાલમાં તેઈ પાસે ત્રણ ફિલ્મ છે. સસંદીપ ઔર પિંકી ફરાર, હોલીવુડ ફિલ્મ્સ ધ ગર્લ ઓન ધ ટ્રેન’અને ‘સાઈના’ છે.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

પરિણીતીની ફિલ્મ સંદીપ અને પિંકી ફરાર 20 માર્ચે રીલીઝ થવાની હતી. પરંતુ લોકડાઉનને કારણે રિલીઝ થઇ શકી ના હતી. આ ફિલ્મમાં તેની સાથે ‘ઇશકજાદે’ના સહકલાકાર અર્જુન કપૂર પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.