હેલ્થ

OMG: પાણીપુરી સ્વાદિષ્ટ જ નહિ પણ આ બીમારીઓને કરી શકે છે છુમંતર, વાંચીને તમે પણ પાણીપુરી ખાતા થઇ જશો

પાણીપુરીનું નામ સાંભળીને કોઈ પણ ના મોંમાંપાણી આવી જાય છે. આમ જોવા જઈએ તો પાણીપુરીને સ્ટ્રીટ ફૂડ માટે જાણી શકાય છે. આ એક એવો નાસ્તો છે જે ખાધા બાદ પેટ ભરાઈ જાય છે. સાથે જ પાણીપુરીનો સ્વાદ પણ જબરદસ્ત હોય છે. પાણીપુરીનો સ્વાદનો અંદાજો ત્યારે જ લગાવી શકાય કે ત્યાં ભીડ કેટલી છે. આ એક સ્વાદિષ્ટ અને ચટપટા ફૂડ છે. જો ભારતની બધી જગ્યાઓ પર મળે છે. પરંતુ બધી જ જગ્યાના સ્વાદ અને નામ અલગ અલગ હોય છે. પાણીપુરીને ગોલગપ્પા, બતાસા, ફુલકી, પકોડીના નામથી ઓળખવામાં આવે છે.

Image Source

પાણીપુરીના સ્વાદમાં મુખ્ય ભૂમિકા પાણીની હોય છે. પાણીપુરીનું પાણી જેટલૂં સ્વાદિષ્ટ હોય છે તેટલું જ સ્વાસ્થય માટે ફાયદાકારક હોય છે. જેનાથી લોકો અજાણ છે. પાણીપુરીતો લોકો ખાતા હોય છે. પરંતુ ક્યારેય તેના ફાયદા નથી જાણ્યા. આજે અમે તમને જણાવીશ પાણીપુરીનું પાણી કેવી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકરક છે.

પાણીપુરિના પાણીમાં ફુદીનો, કોથમીર, લીલા મરચા, જીરું, હિંગ, સંચળનો ઉપયોગ કરવામાં આવે છે. પેટની કબજિયાત દૂર કરીને પાચનક્રિયાને સારી બનાવે છે. તેણથી પેટની બીમારી દૂર થાય છે.

Image Source

બનાવવા માટે વધારે ઘરની વસ્તુઓના ઉપયોગ થાય છે. પુદીનાના પાંદડા, કોથમીર,મરચા,નજીરું, હિંગ, સંચળ,અને લીંબુના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે. તમે પણ લોકોની સંખ્યા મુજબ પાણી તૈયાર કરી શકો છો. પાણીપુરીના પાણીમાં જેટલઈ વસ્તુનો મિશ્રણ કરવામાં આવે છે. તે બધામાં ઔષધીય ગુણ હોય છે. જો ઘણા રોગોથી છુટકારો આપે છે.

તો આવો જાણીએ પાણીપુરીના પાણીમાંથી કેટલી-કેટલી બીમારીઓથી ફાયદો થાય છે. પરંતુ પાણીપુરીનું પાણી આયુર્વેદિક હોવું જોઈએ. સાથે જ પાણીમાં કોઈ કેમિકલનું મિશ્રણ નહિ કરવાનું.

Image Source

પેટના ગેસને દૂર કરે

ઘણા લોકોને પેટમાં ગેસની તકલીફ રહેતી હોય છે. જેનાથી પેત હંમેશા ફુલેલું રહે છે.જેનાથી તમારા કોઈ કામમાં મન નથી લાગતું. જો તમે ઉપરના મસાલાથી બનેલી પાણીપુરીનું પાણીનું સેવન કરો તો તેનાથી ગેસની સમસ્યામાં રાહત થશે. પરંતુ પાણીપુરી વધારે નહિ ખાવાની.

બળતરા અને ખાટા ઓડકારથી છુટકારો

ઘણીવાર તળેલું ખાઈ લેવાથી બળતરા અને ખાટા ઓડકાર આવે છે. ત્યારે ફોદીના વાળું પાણીપુરીના પાણીથી તમને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

Image Source

પેટનો દુખાવો દૂર કરે

ઘણીવાર વધારે ખાઈ લેવાથી પેટમાં દુખવાની સમશ્યા રહે છે. ત્યારે તમને કારણે પેટમાં દુખે ત્યારે તમે તે સમયનું જમવાનું બંધ કરીને પાણીપુરીનું સેવન કરો. તેનાથી તમને ફાયદો થશે.
મોટાપો ઓછો કરે

પાણીપુરી ખાવામાં હલકી હોય છે. ત્યારે પાણીપુરીના સેવનથી પેટ પણ ભરાઈ જાય છે. અને વજન નિયંત્રિત થાય છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks