અદ્દભુત-અજબગજબ દિલધડક સ્ટોરી નારી વિશે

પાણીમાં બેઠેલી આ મહિલાએ શેર કરી પોતાની ડીલીવરીની તસ્વીરો, ખરેખર ગર્વ કરવા જેવી બાબત, જુઓ 13 PHOTOS

કોઈપણ મહિલાના જીવનનો ખુબ મહત્વનો પડાવ તેનું ‘મા’ બનવાનું માનવામાં આવે છે. માટે આજકાલનાં આધુનિક યુગમાં લોકો ખાસ કરીને મહિલાઓ પોતાની મા બનવાની ક્ષણને હંમેશા માટે કેદ કરવા માટે ઘણા પ્રકારના રીતો અપનાવતા હોય છે.

Image Source

કહેવામાં આવે છે કે મા બનવું દરેક મહિલાને એક અલગ જ અહેસાસ અપાવે છે કદાચ આજ કારણથી મહિલાઓમાં આ ક્ષણને કેદ કરવાની ઈચ્છા આજકાલ જોવા મળી રહી છે.

Image Source

હાલમાં જ એવી ઘણી ખબરો સામે આવી છે કે મહીલાઓ પોતાના મા બનવાના ક્ષણને કેમેરામાં કેદ કરીને સાચવવાની કોશિશ કરી રહી છે. એવો જ એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઈરલ થઇ રહી છે.

Image Source

ખુબ જ ખાસ હોય છે આ ક્ષણ:

દરેક યુવતીનું સપનું લગ્ન અને તેના બાદ કોઈ અન્ય જીવને જન્મ આપવાનો હોય છે. કોઈપણ મહિલા પોતાના બાળકને જન્મ આપતા પહેલા 9 માસ સુધી પોતાના ગર્ભમાં રાખે છે

Image Source

અને આ સમયે તમામ પીડા અને દર્દથી પસાર થાય છે. પણ જ્યારે તે મા બને છે તો આ દર્દ હંમેશા માટે ભુલાઈ જાય છે.

Image Source

જ્યારે બાળક પહેલી વાર પોતાના માતાનાં ખોળામાં આવે છે તે ક્ષણ તેના જીવનની સૌથી સુંદર ક્ષણ હોય છે. મા બનવા માટે અસહનીય પીડા સહન કર્યા બાદ તે પોતાના બાળકને જન્મ આપે છે.

Image Source

બાથટબમાં આપ્યો બાળકને જન્મ:

કેલીફોર્નીયાની રહેનારી એક મહિલાએ પોતાના આ ખાસ પલને દુનિયા સાથે શેર કર્યું છે. કેલીફોર્નીયાની રહેનારી ‘લીસા મેરે’ એ પોતાની ડીલીવરીની આ ખાસ ક્ષણને કેમેરામાં કેદ કરી છે અને તેની તસ્વીરો દુનિયા સામે રાખી છે.

Image Source

તમને જણાવી દઈએ કે લીસા મેરેએ પોતાના બાળકને બાથટબમાં બેસીને જન્મ આપ્યો છે. આ આખી પ્રક્રિયામાં તેમના પતિએ પણ તેમનો સાથ આપ્યો હતો.

Image Source

જેવું લિસાએ પોતાના બાળકને જન્મ આપ્યો કે તે ખૂબ જ ખુશ થઇ ગઈ હતી અને તરત જ પોતાના બાળકને ગળે લગાવી લીધું હતું. એ એટલી ભાવુક થઇ ગઈ હતી કે તે રડવા લાગી હતી. બાળકના પેદા થયા બાદ તરત જ તેમના પતિ પણ ઘણા ભાવુક થઇ ગયા હતા.

Image Source

તમે જોઈ શકો છો કે કેવી રીતે લીસા મેરેએ પોતાના બાળકને જોતા જ તેને ગળે લગાવી લે છે અને ભાવુક થઇ જાય છે. આ તસ્વીરો હકીકતમાં જ એક મા માટે ખુબ જ કિંમતી હોય છે.

Image Source
Image Source
Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.