પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવાઈને સુંદર યુવતી યુવકો સાથે રાત્રે…..આ રીતે થયો પછી પર્દાફાશ

પોતાની જ પત્નીને મોકલી રૂમમાં, બિઝનેસમેન સાથે રાત્રે ગંદુ-ગંદુ કામ કરાવી ઉતાર્યો વીડિયો, પછી

દેશભરમાંથી લૂંટેરી દુલ્હન અને હનીટ્રેપના મામલાઓ સતત સામે આવતા રહે છે. પોલીસ પણ આવી ગેંગ પ્રત્યે સજાગ બની છે અને તેમને શોધવા માટેના તમામ પ્રયત્નો કરી રહી છે. હાલ એવા જ એક મામલાની અંદર મોટો ખુલાસો થયો છે. પાલીમાં પતિ પત્ની દ્વારા હનીટ્રેપ મામલામાં હવે ગેંગની ત્રીજી મહિલાને પણ પોલીસે પકડી લીધી છે. જે દિલ્હીની રહેવાસી છે.

આ યુવતી શહેરના ઘણા પ્રતિષ્ઠિત લોકો સાથે મીઠી મીઠી વાતો કરી અને તેમને પોતાની જાળમાં ફસાવી ચુકી છે. આ યુવતીનું નામ શ્વેતા ઉર્ફે શીતલ છે. તેના જેની સાથે લગ્ન થયા હતા તે છેલ્લા 4 વર્ષથી જેલમાં છે. અને આ તરફ પૈસાની તંગીના કારણે હેરાન થઈ રહેલી શ્વેતાએ રમેશ ચૌધરી અને ભાવનાની હની ટ્રેપ ગેંગેને જોઈન કરી લીધી.

નવી દિલ્હીના કટરા ગોકુલશાહ સીતારામ બજાર નવાસી 35 વર્ષીય શ્વેતાના લગ્ન પંકજ શર્મા સાથે થયા હતા, પરંતુ તે કોઈ મામલાની અંદર જેલમાં હતો. તેને 4 વર્ષ કરતા પણ વધારે સમય વીતી ગયો. તેના પિતાનું પણ મોત થઇ ગયું હતું. આર્થિક રૂપે કમજોર પરિવારમાંથી હોવાના કારણે શ્વેતા તેની વૃદ્ધ માતા ઉપર ભાર બનાવ નહોતી માંગતી. જેના કારણે તે કામ શોધવા લાગી હતી.

આ દરમિયાન જ તે એક સ્પા સેન્ટરમાં જોડાઈ ગઈ હતી. લગભગ 2 વર્ષ પહેલા શ્વેતા દિલ્હીથી રાજસ્થાન આવી હતી. તેને કુંભલગઢ, પાલી , જાલોર અને બાડમેરના સ્પા સેન્ટરોમાં પણ કામ કર્યું હતું. પાલીના સ્પા સેન્ટરમાં કામ કરવા દરમિયાન શ્વેતા ભાવનાની સાથે તેના જ ઘરમાં રહેતી હતી.

ભાવનાના પકડાઈ જતા પહેલા જ શ્વેતા બાડમેર ચાલી ગઈ હિટ. તેને ભાવના અને દિવ્યાના પકડાઈ જવાની જાણકારી મળી તો તે ઝાલોર ચાલી ગઈ. ત્યાંથી તે દિલ્હી ભાગવાની તૈયારીમાં હતી. આ દરમિયાન જ પોલીસની ટિમ દ્વારા તેને પકડીને પાલી લઇ આવવામાં આવી.

Niraj Patel